<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન પદ્મ ભૂષણ શ્રી નટવર સિંહનું 95 વર્ષની વયે અવસાન થયું. તેઓ 1953 બેચના IFS અધિકારી હતા. શ્રી સિંહ પોલેન્ડમાં ભારતના ભૂતપૂર્વ રાજદૂત અને પાકિસ્તાનમાં હાઈ કમિશનર રહી ચૂક્યા હતા. તેમણે યુકેમાં ભારતના ડેપ્યુટી હાઈ કમિશનર તરીકે પણ સેવા આપી હતી.

(12:50 AM IST)