<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

સોનિયાજીને પોતાની આત્મકથા દ્વારા વિવાદમાં મૂકી દેનાર પૂર્વ વિદેશ મંત્રી નટવરસિંહનું દુઃખદ અવસાન:દેશના પૂર્વ વિદેશ મંત્રી અને યુપીએસ સરકારમાં રહી ચૂકેલા પૂર્વ આઇએએસ નટવરસિંહનું ૯૩ વર્ષની ઉંમરે દિલ્હીની ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં અવસાન થયું છે. :અંતિમ સંસ્કાર આજે દિલ્હીમાં થશે. રાજસ્થાનથી પરિવારજનો આવી આવી રહ્યા છે. :"વન લાઈફ ઈઝ નોટ ઈનફ" નામની પોતાની આત્મકથામાં સોનિયા ગાંધીની આત્માની અવાજને વિવાદમાં લાવવા તેઓ જાણીતા છે.

(10:43 AM IST)