બાર્બાડોઝમાં વાવાઝોડુ ફુંકાતા ટીમ ઇન્ડિયા મુશ્કેલીમાં : એરપોર્ટ બંધ : ફલાઇટો કેન્સલ : હોટલમાં ભોજનની મુશ્કેલી : વાપસીમાં વિલંબ : બાર્બાડોઝમાં કર્ફયુ જેવી સ્થિતિ : લોકોને ઘરમાં જ રહેવા તાકીદ : ૧૩૦ કિમીની ઝડપે પવન ફુંકાય છે : વાવાઝોડુ શાંત થયે ટીમના સભ્યો ભારત આવવા રવાના થશે : ટીમ હવે ચાર્ટર્ડ પ્લેન થકી આવશે10:27 AM IST
મોંઘવારીના મોરચે થોડી રાહત : કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ૩૧ રૂપિયાનો ઘટાડો : ૧૪.૨ KG ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર નથી :કોમર્શિયલ ગેસ સિલિન્ડર હવે દિલ્હીમાં ૧૬૪૬ રૂપિયામાં મળશેઃકોલકાતામાં ૧૭૫૬ રૂપિયામાં ઉપલબ્ધ છે, મુંબઈમાં સિલિન્ડરની કિંમત ૧૬૨૯ રૂપિયાથી ૩૧ રૂપિયા ઘટીને ૧૫૯૮ રૂપિયા થઈ10:53 AM IST
પોતાને હિંદુ કહેનારા જ હિંસા કરે છે - રાહુલ ગાંધી : ચાલુ સંસદે રાહુલ ગાંધી પર ગુસ્સે થયા PM મોદી, કહ્યું- સમગ્ર હિન્દુ સમાજને હિંસક કહેવું અતિ ગંભીર બાબત : ગૃહમંત્રી અમિત શાહ પણ થયા ગુસ્સે : જુઓ વિડીયો : લોકસભામાં વિપક્ષના નેતા તરીકે બોલતી વખતે રાહુલ ગાંધીની સમગ્ર હિન્દુ સમાજને હિંસક ગણાવતી ટિપ્પણી પર ગૃહમાં ભારે હોબાળો થયો : વડાપ્રધાન અને ગૃહમંત્રીએ આ મુદ્દે માફી માંગવા કહ્યું3:33 PM IST
યુવાનોને મોટી તક : બેંકથી લઈને ઈન્ડિયા પોસ્ટ સુધી 65 હજારથી વધુ પોસ્ટ માટે થઈ રહી છે ભરતી, જાણો કોના માટે અરજી કરી શકો ? : સરકારી નોકરી શોધતા 10 પાસથી ગ્રેજ્યુએશન પાસ માટે બેંકથી લઈને SSC સુધીની આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકે :જાણો કોના માટે, ક્યારે અને કેવી રીતે ફોર્મ ભરવું ? મહત્વની વિગતો નોંધી લો8:58 PM IST
UPSC પ્રિલિમ્સ પરિણામ 2024: UPSC પ્રિલિમ્સ પરીક્ષાના પરિણામો જાહેર :લિંક પર જાણો પરિણામ કઈ રીતે ચકાસશો ? : પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારો સત્તાવાર વેબસાઇટ upsc.gov.in પર તેમનું પરિણામ જોઈ શકે :પરીક્ષામાં સફળ થયેલા ઉમેદવારો હવે મુખ્ય પરીક્ષામાં બેસશે: મુખ્ય પરીક્ષા પછી ઇન્ટરવ્યુ અને પછી અંતિમ પરિણામ જાહેર કરશે.8:56 PM IST
કેન્દ્રીય કર્મચારીઓ માટે સૌથી મોટું અપડેટ: CGHS કાર્ડ માટે ઓનલાઈન અરજી થઈ ફરજીયાત: જાણો અરજીની સંપૂર્ણ પ્રક્રિયા : સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે કહ્યું કે, તમામ કર્મચારીઓ અને પેન્શનરો માટે હેલ્થ સ્કીમ કાર્ડ માટે ઓનલાઈન અરજી ફરજિયાત : ઓનલાઈન અરજી માટે કયા દસ્તાવેજોની જરૂર પડશે અને જાણો અરજીની પ્રક્રિયા શું છે.8:27 PM IST
એલજી વીકે સક્સેના સંબંધિત માનહાનિના કેસમાં મેધા પાટકરને 5 મહિનાની સજા: 10 લાખનો દંડ ભરવો પડશે : દિલ્હીની સાકેત કોર્ટે સામાજિક કાર્યકર્તા અને નર્મદા બચાવો આંદોલનના નેતા મેધા પાટકરને KVICના તત્કાલિન અધ્યક્ષ વીકે સક્સેના દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં પાંચ મહિનાની સાદી જેલની સજા ફટકારી8:26 PM IST
કથાકાર પ્રદીપ મિશ્રાએ હવે સૂર્યપુત્રી તૃપ્તિ પર વિવાદી નિવેદન આપ્યું :મહંત પુષ્કરાનંદ મહારાજે કહ્યું- 'નાક રગળીને માફી માગો : રાધા રાણી અંગેના વિવાદાસ્પદ નિવેદનનો મામલો માફી માગ્યા બાદ સમાપ્ત ત્યાં કથાકારનું સૂર્યપુત્રી મા તૃપ્તિને લઈને વિવાદિત નિવેદન ઈન્ટરનેટ મીડિયા પર વાયરલ: ભારે વિરોધ 7:09 PM IST
GST ૭ વર્ષઃ કર માળખામાં હજી સરળતા લાવવા વેપાર -ઉદ્યોગની માંગણી : વન નેશન - વન ટેકસ... સરકારની કરવેરાની આવકમાં ગણનાપાત્ર વધારો થયો છે, પણ વેપારીઓની મુશ્કેલીઓમાં ઘટાડો થયો નથી : કરચોરી ડામવા નવા રજિસ્ટ્રેશનમાં બાયોમેટ્રિક - આધાર ઓથેન્ટિકેશન ફરજિયાતઃ પેટ્રોલિયમ, નેચરલ ગેસને જીએસટીના દાયરામાં લાવોઃ જીએસટીનું ગ્રોસ કલેકશન ૨૦૨૪-૨૫માં રૂા.૧૦.૬૮ ટ્રિલિયનને વટાવી જશે તેવું અનુમાન9:47 AM IST
વિરાટ-રોહિત સહિતની આખી ટીમ : ઈન્ડિયા ચક્રવાતી તોફાનના કારણે કાગળની થાળીમાં ભોજન ખાઈ રહી છે, પેટ ભરવા માટે કતારોમાં ઊભા રહેવું પડે છે, ખબર નથી કે તેઓ ક્યારે પાછા આવશે : ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ કપ જીત્યા બાદ 1 જુલાઈએ પરત ઇન્ડિયા આવવાની હતી પરંતુ હવે તોફાન સમી જાય પછી ભારતીય ક્રિકેટ ટીમ નું ઇન્ડિયામાં આગમન થશે4:37 PM IST
અયોધ્યામાં રામ મંદિરમાં નવા પુજારીઓને મળશે ગર્ભગૃહની પૂજાની જવાબદારી:ટ્રસ્ટમાં બદલાવના સંકેત: છત લીક થવાથી વધી રકજક : ટ્રસ્ટે સંઘ પ્રચારક ગોપાલની દેખરેખ હેઠળ જમીનો ખરીદી: હવે જૂના પૂજારીઓને હટાવવાની તૈયારી: જૂના પૂજારીઓને લાગે છે કે તેમની ઈજારાશાહી તૂટી: ટ્રસ્ટનું આ પગલું પુજારીઓના પરંપરાગત અધિકારોને પડકારી રહ્યું છે :ટ્રસ્ટ પોતાને મજબૂત કરવા માંગે છે અને પૂજારીઓની દખલગીરી ઇચ્છતું નથી2:01 PM IST
‘‘પ્રેમ ના ફુલો''10:24 AM IST
ભારે વરસાદમાં ડૂબી ગયેલા લોકોના પરિવારને 10 લાખ રૂપિયાનું વળતર અપાશે : દિલ્હી સરકારની મોટી જાહેરાત : શુક્રવારે દિલ્હીમાં ભારે વરસાદને કારણે લગભગ 11 લોકોના મોત થયા:હવે દિલ્હી સરકારે મૃતકોના પરિવારજનોને વળતરની જાહેરાત કરી:મંત્રી આતિશીએ કહ્યું -પોલીસના સહયોગથી અને હોસ્પિટલોની મુલાકાત લઈને મૃતકોની ઓળખ વહેલી તકે થવી જોઈએ9:04 PM IST
ચીનની સ્પેસ એજન્સીને મોટો ફટકો : પરીક્ષણ દરમિયાન લોન્ચ પેડથી અલગ થઇ ગયું રોકેટ :જુઓ વિડિઓ : ચીને રવિવારે તિયાનલોંગ-3 રોકેટનું પરીક્ષણ કર્યું :થોડે દૂર ઉડાન ભર્યા બાદ રોકેટમાં મોટો વિસ્ફોટ થયો:તિયાનલોંગ-3 રોકેટ પ્રથમ તબક્કામાં લોન્ચ પેડથી અલગ થયુ અને મધ્ય ચીનમાં ગોંગી પર્વતીય વિસ્તારમાં પડ્યું.9:15 PM IST

પાણીનું જોખમ....

ડરના મના હૈ....

તારાજી.....

મનમોહક....

સ્વાગતમ......
અકિલા સોશ્યિલ મીડિયાસરદાર સરોવર નર્મદા બંધ પાવરહાઉસમાં ઓપરેશન મેન્ટેનન્સ નું કામ કરતી ખાનગી કંપની:કુશળ કારીગરોને ટેક્નિકલ એક્સપર્ટ તરીકે ગણે એવી ભલામણ ધારાસભ્ય ડો.દર્શનાબેન દેશમુખ ને કરાઈ : દર ત્રણથી ચાર વર્ષે પડતા ટેન્ડરમાં વર્ષોથી કુશળ અને અર્ધકુશળની ફોર્મેટમાં ભરતી કરી કર્મચારીઓનું શોષણ થાય છે પરંતુ જે વર્ષોથી કામગીરી કરે છે તેમને કુશળ ગણવામાં આવતા નથી માટે તેમને ટેક્નિકલ એક્સપર્ટ તરીકે ગણી પગાર વધારે આપે એવી માંગ10:33 PM IST
ઢોલાર ગ્રામપંચાયત ના મહિલા સરપંચ અને ઉપ સરપંચ વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત : 8 સભ્યોમાંથી 5 સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત મુકતા રાજકારણ ગરમાયુ :ગામના તલાટી એ દરખાસ્ત મળતા સરપંચને સામાન્ય સભા બોલાવવા નોટિસ આપી પરંતુ હજુ કોઈ સરપંચ દ્વારા સભા બાબતે લેખિત આપ્યું નથી :ગામપંચાયતના તલાટીએ તાલુકા કક્ષાએ જાણ કરી પરંતુ ટીડીઓને આ બાબતની કોઈ જાણ નથી10:33 PM IST
ગુજરાતની જીવાદોરી સમાન 'સરદાર સરોવર' ડેમ અડધોઅડધ ભરાયો : કુલ 51.58 ટકા પાણીનો સંગ્રહ થયો : સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ વન્સલ જળાશય સો ટકા ભરાયું : લોકોને ચેતવણી અપાઈ : સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં ક્યાંક ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી સમગ્ર ગુજરાતમાં મેઘાવી માહોલ યથાવત3:25 PM IST
આજે નેશનલ ડોક્ટર્સ ડે : મુખ્યમંત્રી કન્યા કેળવણી નિધિ (MKKN) યોજના હેઠળ ગુજરાતની 19,776 વિદ્યાર્થિનીઓને ડોક્ટર બનવા માટે ₹573.50 કરોડની મળી આર્થિક સહાય : વર્ષ 2023-24માં 4982 તબીબી શાખાની વિદ્યાર્થિનીઓને MKKN હેઠળ ₹171.55 કરોડની સહાય ચૂકવવામાં આવી : છેલ્લા બે દાયકાઓમાં ગુજરાતમાં મેડિકલ કોલેજોની સંખ્યા 10માંથી વધીને 40 થઈ જ્યારે મેડિકલ સીટ્સની સંખ્યા 1275થી વધીને 7050 થઈ :ગુજરાતમાં આદિજાતિ જિલ્લાઓમાં પણ હવે મેડિકલ કોલેજની સુવિધા1:14 PM IST
એ બનાવટી નોટોનાં માસ્ટર માઇન્ડ કોણ? ઓરિસ્સાથી ગુજરાત વાયા સુરત આવેલ ગાંજાના પેડલરો કોણ? ૩૨ વર્ષ પહેલા મુંબઇથી આવેલ ત્રણ રિવોલ્વરનો કયાંય ઉપયોગ થયો છે કેમ? રહસ્ય શોધવા SOG ઉંધા માથે : ડ્રગ્સ માફીયાઓ, ગેરકાયદે ભારતમાં ઘૂસણખોરી, હથિયાર સોદાગર, અર્થતંત્રને ખોખલુ કરતા બનાવતી નોટોના આકાઓ વિગેરે સામે અનુપમસિંહ ગેહલોતે જાતે મોરચો સંભાળતા ધમધમાટ : પીઆઇ અશોક ચૌધરી સાથે પીઆઇ અતુલ સોનારા જોડાતા ડબલ એન્જિન જેવી તાકાત, જોઇન્ટ સીપી રાઘવેન્દ્ર વસ્ત્, ડીસીપી રાજદીપસિંહ નકૂમના માર્ગદર્શનમાં બંને પીઆઇનાં નેતૃત્વમાં પીએસઆઇ એ.પી.જેબલિયા આખો સ્ટાફમાં નવી ઉર્જાનો સંચાર2:08 PM IST
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ રાષ્ટ્રીય ડૉકટર્સ દિવસે રાજ્યના તમામ તબીબોની કર્તવ્યનિષ્ઠાને બિરદાવીને અભિનંદન પાઠવ્યા : તબીબો આરોગ્ય સેવાઓની મજબૂત કરોડરજ્જુ છે: આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ:મંત્રીએ રાજ્યની વિવિધ સરકારી હોસ્પિટલમાં કાર્યરત તબીબો સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરી તેમની કામગીરીને બિરદાવી:રાજ્યના તબીબો સાથે સંવાદ કરીને હોસ્પિટલ સંચાલનમાં જરૂરી કામગીરી , વ્યવસ્થા ને સમસ્યાઓને લગતી રજૂઆતો પણ સાંભળી:બનસાકાંઠા જિલ્લાના રૈયા P.H.C. અને ભુજ તાલુકાના ખાવડા C.H.C.ના મેડિકલ ઓફિસરની ફરજનિષ્ઠાની સરાહના કરી:અમદાવાદ સિવિલ મેડિસીટીની વિવિધ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ અને ડાયરેક્ટર સાથે પણ સંવાદ કરીને કામગીરીની સરાહના કરી8:28 PM IST
ગુજરાતની ગુડ ગવર્નન્સ ગાથામાં વધુ એક નવું સિમાચિહ્ન :મુખ્યમંત્રી કાર્યાલયને ISO ૯૦૦૧:૨૦૧૫ સર્ટિફિકેશન : ૨૦૦૯થી સતત ISO પ્રમાણપત્ર મેળવવાનું ગૌરવ દેશમાં એકમાત્ર ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને પ્રાપ્ત થયું : તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૨૦૦૯માં ક્વોલિટી મેનેજમેન્ટના ISO બેન્ચમાર્ક મેળવવાની પહેલની પરંપરા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં પણ જળવાઈ રહી : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી કાર્યાલયના કર્મયોગીઓને અભિનંદન પાઠવ્યા2:48 PM IST
પ્રાકૃતિક પદ્ધતિથી શાકભાજીની ખેતી કરતા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ અને શાકભાજીની પ્રાકૃતિક ખેતીના પ્રોત્સાહન માટે રૂ. ૨૦,૦૦૦ પ્રતિ હેકટર સહાય ચૂકવાશે : શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના માટે અંદાજપત્રમાં રૂ. ૧,૦૦૦ લાખની જોગવાઇ : રાજ્ય સરકારે પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહિત કરતી નવી યોજના અમલમાં મૂકી : વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણા અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનથી “શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના” અમલમાં મૂકાઈ: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ3:47 PM IST
વહેલી પરોઢે એસપી રિંગ રોડ પર ફોર્ચુનર અને થાર કાર વચ્ચે અકસ્માત: 3 લોકોના મોત:ફોર્ચુનરમાંથી દારૂની બોટલ મળી : જુઓ વિડીયો : બોપલના વકીલ સાહેબ બ્રિજ પાસે સવારે પાંચ વાગ્યે ફોર્ચુનર અને થારની ટક્કરે અકસ્માત મૃતકોમા ૩૨ વર્ષના અજીત કાઠીનો સમાવેશ: વિરમગામમા કોર્પોરેટેરની હત્યાનો આરોપ છે, હમણા જામીન ઉપર છૂટ્યો હતો.12:01 PM IST
રથયાત્રામાં ૮ અજાયબી જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવશે : અજય ચૌધરી : લાખોની ભીડ વચ્ચે છુપાયેલ ચહેરો આતંકવાદીનો છે કે કેમ? તે એ.આઇ.ના ઉપયોગથી ઓળખી કાઢવામાં આવશે, સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિકના માર્ગદર્શનમાં અદભૂત ટેક્નોલોજી જેમના નેતૃત્વ હેઠળ થયેલ છે તેવા સ્પેશ્યલ પોલીસ કમિશનર અકિલા સમક્ષ અદભુત વાતો વર્ણવે છે : ECB વિવિધ વિસ્તારોમાં પોલ પર લગાડેલ ઈમરજન્સી કોલ બોક્ષ પર ફોન કરવાથી તુરંત સ્થળ પર PCR વાન પહોંચી જશે : બબ્બે કી.મી.નાં અંતરે હેલ્પ સેન્ટર, લોકોને તમામ પ્રકારે પોલીસ મદદ કરશે, બાળકો રૂટ પર ખીવાયા હશે તો હેલ્પ સેન્ટર તમામ હેલ્પ સેન્ટરનો કોન્ટેક્ટ કરી લોકેશન મેળવી લેશે : રથયાત્રાનું લાઇવ લોકેશન દરેક સિનિયર અધિકારી પોતાના મોબાઈલ મારફત જોઈ સ્ટેટસ મેળવી, સૂચનાઓ આપી શકશે : મોટી ભીડ બેકાબૂ બની હોવાનું લાગે ત્યારે તેને પબ્લિક એડ્રેસ સિસ્ટમ્સ દ્વારા સંબોધન પોલીસ અધિકારી કરી શકે તેવી ટેક્નોલોજી સાથે કોઈ વિસ્તારમાં લાઈટ પ્રકાશ ઓછો હોય તો સુરક્ષા અર્થે પુરતી લાઈટ રોશનીની વ્યવસ્થા કરવામાં આવી છે3:35 PM IST
ભંગારની ફેરી કરતાં વિનોજની હત્યામાં શકમંદ ફૂટેજમાં દેખાયોઃ ફોનમાં તે દરરોજ ‘છાનોમાનો' કોઇની સાથે વાતો કરતો'તો! : શહેરમાં હત્યાની વધુ એક ઘટનાનો ભેદ ઉકેલવા યુનિવર્સિટી પોલીસ, ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબીની ટીમો કામે લાગી : બે ભાઇ એક બહેનમાં મોટો હતોઃ શનિવારે ભંગારની ફેરી કરવા ત્રણ પૈડાવાળી સાઇકલ લઇને નીકળ્યા બાદ રવિવારે સાઇકલ રેઢી મળી અને ડ્રીમ સીટી નજીક પટમાંથી માથા-મોઢા પર ઘા ફટકારી હત્યા કરાયેલી લાશ મળીઃ ‘દેશી'ની મહેફીલમાં ડખ્ખો કે ‘અંગત વ્યવહાર'માં વાંધો પડયો? અલગ અલગ દિશામાં પોલીસની તપાસઃ પત્નિ હેતલ સાતેક મહિના પહેલા વઢવાણ રિસામણે જતી રહી છેઃ ઝડપથી સફળતા મળવાની પોલીસને આશા11:54 AM IST
છત્રી વેચનારાઓએ પણ છત્રી ખોલવી પડી...11:37 AM IST
ભારે વરસાદ સંદર્ભે આર્મી પણ એલર્ટઃ રાજકોટમાં કલેકટર તંત્ર પાસેથી જીલ્લાનો ડીઝાસ્ટર પ્લાન લઇ રવાના : રાજકોટ શહેર-જીલ્લામાં ર૪ કલાકમાં કુલ ૧૪ ઇંચ પાણી પડયું: મોસમનો કુલ ૪પાા ઇંચ વરસાદ : NDRF ની ટીમ એલર્ટ કરાઇઃ SDRF ની એક ટીમ ધોરાજી-ઉપલેટા-જેતપુર પંથકમાં મોકલાઇ: કલેકટરે પોતાના તમામ અધીકારીઓને સાબદા કર્યા4:24 PM IST
વિચરતી વિમુકત જાતીના પડતર પ્રશ્નો અંગે મીટીંગ 3:36 PM IST
સતત ધમધમતાં યાજ્ઞીક રોડ પર રમકડાના વેપારી પર હુમલો કરનારા ગુનેગારો પાંચમા દિવસે પણ પોલીસ પક્કડથી દૂર : કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિને પડકારઃ નવા પોલીસ કમિશનર ગુનેગારો પર ધાક બેસાડે તેવી લોકોની માંગણી : ઉત્તમ ટોયઝવાળા વેપારી નજક ઓંધીયા દૂકાનની સામેના ભાગે કારમાં પાઉચ મુકી બહાર નીકળતાં જ એકસેસ પર આવેલા શખ્સો પાઇપથી હુમલો કરી ભાગી ગયાઃ સીસીટીવીમાં ઘટના કેદ થઇઃ પોલીસ હવે હોટેલના કેમેરા ચેક કરશેઃ સતત બની રહેલી સરાજાહેર હુમલાની ઘટનાઓથી વેપારીઓ-પ્રજાજનોમાં ફફડાટ3:57 PM IST
સોરઠમાં મેઘરાજાએ સટાસટી બોલાવી :10,000થી વધુ લોકોનો સંપર્ક તૂટયો: રાવલ-ઘેડ પંથક બેટમાં ફેરવાયો : માણાવદર પંથકના 15 ગામો અને 10000થી વધારે લોકો સંપર્ક વિહોણા:જૂનાગઢ પંથકના ત્રણ રસ્તાઓ બંધ થતા અને રોડ-રસ્તા પર પાણી ભરાતા વાહન વ્યવહારને પણ ભારે અસર :બાંટવાના ખારા ડેમના છ દરવાજા ખોલાયા: નદી-ચેકડેમોમાં નવા નીરથી ઓવરફલો થતા ઘોડાપુરની સ્થિતિ: ફુલઝરમાં એક કાર તણાઇ ગઇ7:31 PM IST
કચ્છમાં ખાખી ઉપર દાગ: પોલીસ જીપ ઉપર થાર જીપ ચડાવવાનો પ્રયાસ કરનાર વોન્ટેડ : બુટલેગર અને સીઆઈડી ક્રાઇમના લેડી પોલીસ વચ્ચે સબંધોની તપાસ કરાશે: ડીએસપી સાગર બાગમાર : ૬ ગુનામાં વોન્ટેડ યુવરાજસિંહ રાજેન્દ્રસિંહ જાડેજા અને સીઆઈડી ક્રાઈમના લેડી હે.કોન્સ્ટે. નીતા વશરામ ચૌધરીના રિમાન્ડ મેળવવા તજવીજ, બિયરના ખુલ્લા ટીન મળ્યા6:54 PM IST
જામનગરમાં કોલેરાના ૩ કેસ નોંધાતા લોકો ચિંતીત 2:06 PM IST
સુપેડી પાસે ખનીજચોરી બે ટ્રેકટર કબ્જે કરાયા11:43 AM IST
જુનાગઢના જોષીપુરા અંડરબ્રિજમાં પાણી ભરાયુ :1:42 PM IST
ધનાધન વરસાદથી રાજકોટ-મોરબી-દ્વારકા જીલ્લાના ડેમમાં ૦ાા થી ૪ ફુટ નવા પાણીની આવક : આજી-૧ની સપાટી ર૧ાા ફુટે પહોંચીઃ સાની-શેઢા ભાડથરી ડેમ ઉપર અનરાધાર ૪ થી પ ઇંચ : ભાદર-રમાં ધોધમાર ૪ ફુટ ઠલવાયું: છાપરવાડીમાં સવા ત્રણ ફુટ પાણી આવ્યું : જામજોધપુર પંથકમાં મેઘરાજાની તોફાની બેટીંગઃ પાંચ ઇંચ વરસાદ શેઠવડાળા, સમાણા, નરમાણા, ધ્રાફા સહિતના વિસ્તારોમાં પાંચ ઇંચ ધોધમાર વરસાદઃ નદીઓ બે કાંઠે વહેતી થઇ, ખેતરો તળાવમાં ફેરવાયાં11:24 AM IST
ચોટીલાના મોટી મોલડી ગામે પાડોશીના ત્રાસે આપઘાત11:49 AM IST
સૌરાષ્ટ્ર વરસાદ2:16 PM IST
ગોંડલમાં વહેલી સવારથી વરસાદ1:07 PM IST
રશિયાએ ફરીથી કર્યો યુક્રેન પર હુમલો 6:41 PM IST
હોર્મુઝની ખાડીમાં ફરી ભયાનક યુદ્ધના ભણકારા: ઇરાને પાંચ વિશાળ જહાજો પર પ્રચંડ હુમલા કરીને ધડાકા મચાવતા સમગ્ર વિશ્વમાં ભારે હાહાકાર : મધ્ય પૂર્વના દરિયામાં આગની જ્વાળાઓ અને કાળા ધુમાડાના ગોટેગોટા જોઈને વૈશ્વિક મહાસત્તાઓના છાતીના પાટિયા બેસી ગયા: ક્રૂડ ઓઈલની સપ્લાય ચેઈન ખોરવાઈ જવાની દહેશતથી આંતરરાષ્ટ્રીય બજારમાં ભારે ખળભળાટ અને અફરાતફરી5:55 PM IST
અમેરિકાના મહાવિનાશક પ્રતિબંધોની સુનામીથી ડ્રેગનમાં સનસનાટી: ચીનની અગ્રણી એઆઈ કંપનીઓના શેરોમાં ગાબડા પડતા અર્થવ્યવસ્થામાં ભારે હાહાકાર : ટેક્નોલોજી જગતના સુપરપાવર બનવાની દોડમાં ચીનને મોટો આંચકો:અમેરિકાના આર્થિક અને ટેકનોલોજિકલ પ્રતિબંધોના પ્રચંડ ધડાકાથી ચીની ડ્રેગનના છાતીના પાટિયા બેસી ગયા: વૈશ્વિક માર્કેટમાં અફરાતફરી અને ફફડાટ5:54 PM IST
જાપાનનો દુનિયાભરમાં ડંકો: એશિયાના 48 દેશો સામે મૂક્યો એવો સનસનાટીભર્યો પ્રસ્તાવ કે હવે ક્યારેય નહીં વધે પેટ્રોલ-ડીઝલના ભાવ: વૈશ્વિક બજારમાં ભારે હાહાકાર : ક્રૂડ ઓઈલની અસ્થિરતા અને મોંઘવારીથી પાયમાલ થઈ રહેલા દેશોને મોટી રાહત આપતી ઐતિહાસિક ઘોષણા:જાપાનના આ માસ્ટરસ્ટ્રોકથી અર્થવ્યવસ્થા હચમચી જતાં સંગઠનો અને ખાનગી લોબીઓના છાતીના પાટિયા બેસી ગયા5:55 PM IST


















































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી








































































































































































































































































