<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

સેબીના સુપ્રીમોએ હીન્ડનબર્ગના રિપોર્ટને ફગાવી દીધા:સેબીના સુપ્રીમો માધવી પુરી બુચ અને તેમના પતિ ધવલ બૂચે હિંડનબર્ગ રિસર્ચને નિરાધાર ગણાવ્યો. :અમેરિકન શોર્ટ સેલર ફર્મ હિંડનબર્ગે રિસર્ચમાં સેબીના અધ્યક્ષ અને તેમના પતિનું અદાણીમાં જંગી રોકાણ હોવાનો આરોપ લગાવ્યો હતો.

(10:44 AM IST)