<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 11th August 2024

૧૮ કલાકથી જમ્મુ કાશ્મીરમાં એન્કાઉન્ટર ચાલુ: બે જવાન સહિત એક નાગરિકનું પણ મોત:જમ્મુ કાશ્મીરના અનંતનાગમાં ૧૮ કલાકથી ચાલી રહેલ એન્કાઉન્ટરમાં બે જવાનો શહીદ થયા છે એક નાગરિકનું મૃત્યુ થયું છે. આતંકીઓ બેખોફ હુમલાઓ કરી રહ્યા છે, સમગ્ર વિસ્તારને ઘેરી લેવાયો.

(12:45 PM IST)