News of Sunday, 11th August 2024
પુંછમાં નાળા ઉપરના પુલની દિવાલ તૂટતા વાહન વ્યવહાર ખોરવાયો ખોરવાયો:જમ્મુ-કાશ્મીરના પુંછમાં દ્રુંગલી નાળામાં અચાનક પૂરના કારણે પુલની દિવાલ ક્ષતિગ્રસ્ત થઈ ગઈ છે, જેના કારણે વાહનવ્યવહાર ખોરવાયો, ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો છે.

(1:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
