News of Sunday, 11th August 2024
પાકિસ્તાનમાં લશ્કરી ટુકડી ઉપર જબરજસ્ત હુમલો એક ઓફિસર સહિત ચાર લશ્કરી જવાનો માર્યા ગયા : પાકિસ્તાનના વજીરિસ્તાનમાં પાકિસ્તાનની લશ્કરી ટુકડી ઉપર જબરજસ્ત મોટો હુમલો થયો છે, જેમાં એક ઓફિસર સહિત પાકિસ્તાનના ચાર લશ્કરી જવાનો માર્યા ગયા.

(5:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
