<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

*બાંગ્લા દેશના નવા વડાપ્રધાનને લાંચ અને લેબર વાયોલેશન કેસમાંથી છોડી મૂકવામાં આવ્યા* બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાન મોહમ્મદ યુનુસને ગંભીર પ્રકારના લાંચ કેસમાંથી છોડી મૂકવામાં આવેલ છે. કર્મચારીઓ અને એમ્પ્લોય વેલ્ફેર ફંડમાંથી નાણાંની ઉચાપત માટે એન્ટીકરપ્શન કમિશને તેમની સામે કેસ દાખલ કરેલ. આ ઉપરાંત લેબર વાયોલેશન કેસમાં પણ ચાર દિવસ પહેલા તેમને છોડી મૂકવામાં આવેલ.

(8:25 PM IST)