<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th August 2024

હારી જઈશ તો અમેરિકા છોડી વેનેઝુએલા ચાલ્યો જઈશ, ડોનાલ્ડ ટ્રમ્પનો વિસ્ફોટ: અમેરિકામાંથી મોટા પાયે દેશ નિકાલ કરાવીશ અને આયર્ન ડિફેન્સ સિસ્ટમ્સ દેશના રક્ષણ માટે ગોઠવીશ: ન્યુઝફર્સ્ટ : ડોનાલ્ડ ટ્રમ્પે, જો પોતે પ્રમુખ તરીકે ચૂંટાઈ આવશે તો, અમેરિકાના ઈતિહાસમાં સૌથી મોટાપાયે (ગેરકાયદે ઘુસેલા) લોકોને હાંકી કાઢવા - દેશનિકાલનું વચન આપ્યું છે અને કહયું છે કે તેઓ દેશને વિદેશી જોખમોથી બચાવવા માટે "આયર્ન ડોમ ડિફેન્સ સિસ્ટમ્સ" બનાવવા માંગે છે. : સાથે જ એક ખળભળાટ મચાવતા નિવેદનમાં ડોનાલ્ડ ટ્રમ્પ એમ પણ કહે છે કે જો ચૂંટણી હારી જશે તો પોતે વેનેઝુએલા ભાગી જશે: નવેમ્બરમાં તેઓ કમલા હેરીસ સામે પ્રતિષ્ઠાનો જંગ ખેલી રહ્યા છે: ન્યુઝ ફર્સ્ટ

(11:36 AM IST)