News of Tuesday, 13th August 2024
રાજકોટ : ગેમ ઝોન અગ્નિકાંડમાં ૨૭ નિર્દોષનો ભોગ લેવાતાં મનપાના ત્રણ ખાઉધરા અધિકારીઓ જેલમાં છે છતાં ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરે ચાલુ કરી દીધા બેબાકપણે ઉઘરાણા!: જામનગર એસીબીનો રાજકોટમાં સતત બીજો સપાટો લાંચમાં ઝડપાયેલા મનપાના ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂએ અગાઉ કેટલી એનઓસી આપી તેની તપાસઃ રિમાન્ડની તજવીજ ફાયર એનઓસીના ૩ લાખ માંગી ૧.૨૦ કટકટાવી લીધા, બીજા ૧.૮૦ સ્વીકારતાં જ એસીબીની ટીમે રંગેહાથ પકડી કાર્યવાહી કરીએનઓસી માટે કોઇએ ભલામણ કરી હતી કે કેમ? તેની પણ તપાસ

(1:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
