News of Tuesday, 13th August 2024
સુરતનાં હજીરા દરિયા કિનારેથી હાઈ કવોલિટીનું અફઘાની ચરસ પોલીસ કમિશનર અનુપામસિહ્ ગેહલોત અને ડીસીપી રાજદીપસિહ નકુમના માર્ગદર્શનમાં SOG PI અશોક ચોધરીની ટીમ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે. હજીરા દરિયા કિનારેથી ભૂતકાળમાં ભેદી હિલચાલની માહિતી અંતર્ગત પોલીસ કમિશનર દ્વારા હજીરા દરિયાકાંઠે આ પહેલા પણ SOG PI અતુલ સોનારા વિગેરે દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ થયેલ.

(8:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
