<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રૂહાની પેશ્વા સૈયદ દાદાબાપુ દુનિયાથી અલવિદા કરી ગયા: ૬૦૦ થી વધુ મસ્જિદો, ૨૫૦થી વધુ મદરેસા, સ્કૂલ, કોલેજો સ્થાપી: ૧ લાખથી વધુ લોકોને વ્યસન મુક્ત કર્યા: ઇમરાન ખેડાવાલા, ગ્યાસુદ્દીન શેખ અને જાવેદ પીરઝાદા દ્વારા શ્રદ્ધાંજલી અર્પણ

(1:22 AM IST)