<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

દિલ્હી સહિત ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર: ઉત્તરાખંડ હિમાચલમાં ભારે પુર: ભૂસ્ખલનથી ૧૦ પરિવારો ભયમાં મુકાયા : આજથી શુક્રવાર સુધી દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ પડશે, યલ્લો એલર્ટ જાહેર: ઉત્તરાખંડ અને હિમાચલમાં નદીઓમાં ભારે પુર, ઉત્તરાખંડના પીથોરાગઢમાં ભૂસ્ખલનથી ૧૦ પરિવાર ખતરામાં, ભારે વરસાદ ને લીધે અલગ અલગ દુર્ઘટનાઓમાં રાજસ્થાનમાં ચાર દિવસમાં ૨૬ ના મૃત્યુ

(9:22 AM IST)