News of Wednesday, 14th August 2024
લાઈવ સર્જરી બ્રોડકાસ્ટ કરવા બાબતે સુપ્રીમ કોર્ટ ખૂબ જ ગંભીર: નેશનલ મેડિકલ કમિશનનો પ્રતિભાવો માગ્યો : લાઈવ સર્જરી બ્રોડકાસ્ટ કરવાના પ્રશ્ને ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ડીવાય ચંદ્રચુડની બેંચે કહ્યું છે કે આ ખૂબ જ ગંભીર બાબત છે. સુપ્રીમ કોર્ટે નેશનલ મેડિકલ કમિશન પાસેથી તેમનો પ્રતિભાવ માગ્યો છે. સિનિયર એડવોકેટ ગોપાલ શંકર નારાયણ રિટ પિટિશન કરનાર તરફથી ઉપસ્થિત રહ્યા હતા.

(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
