<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

રાજકોટનાં ડીસીપી સજ્જનસિંહ પરમાર અને રાજકોટ એસીબીનાં ઇન્‍ચાર્જ મદદનીશ નિયામક કે.એચ.ગોહિલ સહિત ૨૦ ને રાષ્‍ટ્રપતિ ચંદ્રક : વડોદરા, અમદાવાદ અને સુરત સહિત પડકારજનક કામગીરી કરનાર આઇપીએસ સજજનસિહ પરમારને લોકો આજે પણ ભૂલ્‍યા નથી રાજકોટ ગેમઝોન કાંડ પગલે એસીબી વડા દ્વારા ખાસ રાજકોટ મોકલાયેલા કળષ્‍ણકુમારસિંહ ગોહિલે કાબિલેદાદ કામગીરી બજાવી સૌરાષ્ટ્‌ની આન બાન શાન વધારી છે : આઇપીએસ અશોક મુનિયા અને આઇપીએસ રાજેન્‍દ્રસિંહ ચૂડાસમાની પણ કામગીરીની નોંધ લેવાઈ

(11:21 AM IST)