News of Wednesday, 14th August 2024
સુપ્રીમ કોર્ટ કોલેજીયન દ્વારા ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ત્રણ એડવોકેટ્સના નામની ભલામણ : સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના જજ તરીકે નિમણૂક માટે ત્રણ એડવોકેટ્સના નામની ભલામણ કરી છે. આ વકીલો છે સર્વ શ્રી સંજીવ જયેન્દ્ર ઠાકર, દીપેન્દ્ર નારાયણ રે (ડી. એન. રે તરીકે પણ ઓળખાય છે), અને મૌલિક જિતેન્દ્ર શેલત.

(11:37 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
