News of Wednesday, 14th August 2024
૨૨ ઓગસ્ટે કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી વિરોધ આંદોલનની જાહેરાત : કોંગ્રેસે આગામી ૨૨ ઓગસ્ટના રોજ અદાણી ગ્રૂપ ઓફ કંપનીઝ સામે હિંડનબર્ગના આરોપોની સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગણી સાથે રાષ્ટ્રવ્યાપી વિરોધની જાહેરાત કરી.

(11:43 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
