<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

સલામતીની ખાત્રી માટે સરકારે તમામ મેડિકલ કોલેજો માટે એડવાઈઝરી જાહેર કરી : ડોક્‍ટરો અને મેડિકલ સ્‍ટાફ ના કામ કરવાના કાર્યસ્‍થળના સલામત વાતાવરણની ખાતરી કરવા માટે સરકારે તમામ મેડિકલ કોલેજો અને સંસ્‍થાઓ માટે એડવાઈઝરી જારી કરેલ છે.

(11:47 AM IST)