News of Wednesday, 14th August 2024
સાવરકુંડલામાં મોદી સ્કુલ દ્વારા દેશભક્તિન રેલી : નૂતન કેળવણી મંડળ સાવરકુંડલા સંચાલિત જે. વી. મોદી હાઇસ્કુલમાં સ્વાતંત્ર્ય પર્વ નિમિતે દેશભક્તિના સુત્રો સાથે રેલી યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ તિરંગા સાથે સાવરકુંડલાની શેરીઓમાં ફર્યા હતા. શાળાના આચાર્યશ્રી આશિષભાઇ જોશીના માર્ગદર્શન હેઠળ શ્રી ખરાડી, શ્રી શિયાળના નેતૃત્વમાં શાળાના સ્ટાફે જહેમત ઉઠાવી હતી.

(3:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
