<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમને બોંબથી ઉડાવી દેવાની ધમકી આપતા સમગ્ર ગુજરાતમાં ચકચારી મામલાનો ભેદ પોલીસ કમિશનર જ્ઞાનેન્દ્રસિહ મલ્લિકના માર્ગદર્શનમાં ડીસીપી ક્રાઇમ અજીત રાજિયાન ટીમ દ્વારા આ કેસ ઉકેલાઇ જવા સાથે પીઆઇ સિંધવ ટીમ દ્વારા આરોપીને ઝડપી લેવામાં સફળતા મળી છે, વિશેષ વિગતો મેળવાઈ રહી છે.

(7:12 PM IST)