<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

ગુજરાત સાહિત્ય અકાદમી, ગાંધીનગર દ્વારા આપવામાં આવતા ગુજરાતી ભાષાનાં ગૌરવ પુરસ્કાર નિયત કરવા માટે ગુજરાત સાહિત્ય અકાદમીના અધ્યક્ષશ્રી ભાગ્યેશ જહાની અધ્યક્ષતામાં મળેલ સમિતિમાં સાહિત્ય ગૌરવ પૂરસ્કાર વર્ષ - ૨૦૨૩ માટે ડૉ. બળવંત જાની અને યુવા ગૌરવ પુરસ્કાર વર્ષ - ૨૦૨૩ માટે શ્રી મિલિંદ ગઢવીની પસંગી કરવામાં આવી છે. ગૌરવ પુરસ્કાર સન્માન પ્રાપ્ત કરનાર બંને સાહિત્યકારો પર થઈ રહી છે ચોમેરથી અભિનંદન વર્ષા.

(9:20 PM IST)