<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

કરોડો ભારતીયો માટે આંચકારૂપ સમાચાર : વિનેશ ફોગાટ કેસ પર CAS એ મોટો ચુકાદો આપ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, CASએ વિનેશની અપીલને ફગાવી દીધી છે. વિનેશ દ્વારા. પેરિસ ઓલિમ્પિકમાં ગેરલાયક ઠર્યા બાદ સિલ્વર મેડલ આપવા માટે ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ (CAS)ને અપીલ કરવામાં આવી હતી. આ સાથે ભારતીય મહિલા રેસલરનું ઓલિમ્પિક મેડલ જીતવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું છે.

(9:43 PM IST)