News of Thursday, 15th August 2024
જકોટમાં કોર્પોરેશનની કચરા ગાડીના ડ્રાઇવરને એટેક આવ્યો: જીવ ગુમાવ્યો: રાજકોટ: અહીંના ૧૫૦ ફૂટ રિંગ રોડ, શીતલ પાર્ક નજીક , કોર્પોરેશનની કચરા ગાડીના ચાલકને ચાલુ વાહને હાર્ટ એટેક આવતા કાબૂ ગુમાવ્યો, જોકે સમય સૂચકતા વાપરી દીવાલ તરફ ગાડીને લઈ લેતા કોઇ જાનહાની થઈ નથી. ૧૦૮ એમ્બ્યુલન્સના મેડિકલ સ્ટાફ દ્વારા ડ્રાઇવરને મૃત જાહેર કર્યા. કર્ટસી: અકિલાના સ્રોતા અર્જુન ધોળકિયા.

(12:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
