News of Thursday, 15th August 2024
દિલ્હી સ્થિત સ્વામીનારાયણ અક્ષરધામ મંદીરમાં ૭૮માં સ્વતંત્રતા દિવસ દેશભકિત સાથે ઉજવણી કરવામાં આવી હતી. બીઍપીઍસ સ્વામીનારાયણ સંસ્થાના આધ્યાત્મીક ગુરૂ અને પ્રમુખ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમગ્ર સ્વામીનારાયણ અક્ષરધામ મંદીર પરીસર રાષ્ટ્રભકિતમય બની ગયું અને ભારત માતાના જયના નારા સાથે ગુંજી ઉઠયું હતું.

(4:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
