News of Thursday, 15th August 2024
દિલ્હી : રેસિડેન્ટ ડોક્ટરોએ ફરી હડતાળ પર જવાની જાહેરાત કરી : કોલકાતામાં ગઈકાલે રાત્રે ડોકટરોના પ્રદર્શન દરમિયાન થયેલા હુમલાથી નારાજ FORDA (ફેડરેશન ઓફ રેસિડેન્ટ ડોક્ટર્સ એસોસિએશન) એ ફરીથી હડતાળ પર જવાની જાહેરાત કરી છે. જો કે, તાજેતરમાં આરોગ્ય પ્રધાન જેપી નડ્ડા સાથે મુલાકાત કર્યા પછી ફોર્ડાએ તેની હડતાલ સમાપ્ત કરી હતી.

(4:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
