<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th August 2024

સમગ્ર વિશ્વ સ્તબ્ધ !! પાકિસ્તાનમાં 28 વર્ષની બેલ્જિયન મહિલા પર 5 દિવસ સુધી બળાત્કાર ગુજારાયો હતો. ત્યાર પછી તેને 14 ઓગસ્ટ - પાકિસ્તાનના સ્વતંત્રતા દિવસના રોજ, તેના હાથ બાંધીને શેરીમાં ફેંકી દેવામાં આવી હતી. આક્રોશ બાદ પોલીસે એક આરોપી તમીઝુદ્દીનની ધરપકડ કરી છે. પોલીસે પુષ્ટિ કરી છે કે તેણી પર જાતીય હુમલો કરવામાં આવ્યો હતો.

(11:36 PM IST)