<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

સવારના પહોરમાં સાબરમતી એક્સપ્રેસ ટ્રેન ઉપરાંત સીલીગુડી પાસે એક ગુડઝ ટ્રેન પણ આજે પાટા પરથી ખડી પડી : દરમિયાન દાર્જિલિંગ જિલ્લાના સીલીગુડી પાસે બળતણ લઈ જઈ રહેલ એક માલગાડી ટ્રેન પણ આજે પાટા ઉપરથી ઉતરી ગઈ છે. જો કે કોઈ જ જાનહાની કે ઈજાના અહેવાલ નથી. : સાબરમતી ટ્રેન ઉપરાંત આજે સવારે આ બીજી ટ્રેન દુર્ઘટના પણ સર્જાયેલ છે. : દેશમાં પાટા ઉપરથી ટ્રેન ઉતરી જવા સહિતની ટ્રેન દુર્ઘટનાઓનું સતત સિલસિલો ચાલુ છે.

(9:35 AM IST)