<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th August 2024

ર્કીની સંસદમાં ભારે વરવા દ્રશ્યો સર્જાયા: વિપક્ષી નેતાને ઘેરી લઈ ધોલાઈ કરવામાં આવી: વિડીયો વાયરલ : તુર્કીની સંસદમાં સાંસદો વચ્ચે લાતો અને મુક્કાબાજીનો જંગ જામ્યો. : સરકાર વિરોધી દેખાવો માટે જેલ સજા પામનાર નેતા અહમેત સીક હવે વિરોધ પક્ષમાંથી ચૂંટણી લડી સાંસદ બની ગયા છે ત્યારે એક મુદ્દા ઉપર ચર્ચા દરમિયાન તેમની અને સત્ત્તારૂઢ એકેપી પાર્ટીના સાંસદો વચ્ચે બોલાચાલી થઈ ગયેલ. : તે પછી સત્તાપક્ષના સાંસદોએ તેમને ઘેરી લઈ તેમની ધોલાઈ શરૂ કરી દીધી હતી. વિડીયો ભારે વાયરલ થયો છે

(9:39 AM IST)