<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

અમિતભાઈ અમદાવાદમાં અનેક વિકાસ કાર્યો: ખુલ્લા મુકશે:ગુજરાતના સાંસદ અને દેશના ગૃહ પ્રધાન અમિતભાઈ શાહ આજે અમદાવાદમાં છે, શહેરમાં ઓક્સિજન પાર્ક સહિત ત્રણ લોકસભા ક્ષેત્રોમાં ૧૦૦૦ કરોડના ૪૬ વિકાસ કાર્યો ખુલ્લા મુકશે. તેઓશ્રી ૨૧ લોકાર્પણ અને ચાર ખાતમુહૂર્ત પણ કરશે. જંગી જાહેર સભાને પણ સંબોધશે.

(10:49 AM IST)