<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 18th August 2024

ઝારખંડમાં ભાજપે ખેલ પાડ્યો: મોટી રાજકીય ઉથલપાથલના એંધાણ:ઝારખંડના પૂર્વ સી એમ અને હાલના મુખ્યપ્રધાન હેમંત સોરેનની સત્તારૂઢ પાર્ટી જે.એમ.એમ.ના દિગ્ગજ નેતા ચંપઇ સોરેન ૬ ઘારાસભ્ય સાથે દિલ્હી જવા રવાના, તેઓ ભાજપના શીર્ષ નેતાગણ સાથે સંપર્કમાં હોવાનું માનવામાં આવી રહ્યુ છે.

(12:08 PM IST)