<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th August 2024

લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી કાલે 20 ઓગસ્ટે રાયબરેલીની મુલાકાત લઈ શકે . તેમનો રાયબરેલીના પિચવારિયામાં પીડિત દલિત પરિવારને મળવાનો કાર્યક્રમ હોઈ શકે.

(8:57 PM IST)