<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

નરેન્દ્રભાઈ અને પોલેન્ડના વડાપ્રધાનની બેઠક: મહત્વની ચર્ચાઓ : વડાપ્રધાન નરેન્દ્ર ભાઈ મોદી આજે વોરસો ખાતે પોલેન્ડના વડાપ્રધાન ડોનાલ્ડ ટસ્ક સાથે પ્રતિનિધિમંડળ સ્તરની વાતચીત કરી રહ્યા છે, તેઓ પોલેન્ડના પ્રેસિડેન્ટ એન્ડ્રેજ ડુડાને પણ મળી રહ્યા છે.

(9:30 AM IST)