<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

જાપાનમાં છે સુસાઈડ ફોરેસ્‍ટ : અહિં લોકો આવે છે આત્‍મહત્‍યા કરવા સામાન્‍ય રીતે જીંદગીથી કંટાળેલ અથવા અપરાધી પોતાના ઘરમાં પંખે લટકીને, ઝેર પી ને અથવા પોતાને જ ગોળી માળીને આત્‍મહત્‍યા કરતો હોય છે પણ તમને જાણીને કદાચ હસવું આવશે પણ જાપાનમાં અકે એવું જંગલ છે જ્‍યાં લોકો આત્‍મહત્‍યા કરવા આવે છે. આ જંગલ જાપાનની રાજ્‍ધાની રોકયોથી માત્ર કે કલાકના અંતર જ છે. એવી માન્‍યતા છે કે આ જંગલમાં ભૂતોનો વાસ છે. આ જંયલનું નામ છે. ‘‘ઓકી ગાઢ જંગલ''આ જંગલમાં સુસાઈડ પોઈટનું એક બોર્ડ પણ લાગેલું છે.

(4:10 PM IST)