<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

પાકિસ્‍તાનમાં પદભ્રષ્ટ અને જેલમાં રહેલા પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનના હજારો સમર્થકો પાટનગર ઇસ્‍લામાબાદ તરફ માર્ચ કરી રહ્યા છેઃ અતિ ગંભીર સ્‍થિતિ સર્જાઈ રહી છે અને ગમે તે ઘડીએ સંઘર્ષ સર્જાવાની શકયતા વચ્‍ચે ૧૪૪ ની કલમ લાગુ

(4:28 PM IST)