News of Thursday, 22nd August 2024
AIIMS પછી FORDAએ હડતાલ પાછી ખેંચી, કહ્યું ન્યાય માટે લડત ચાલુ રહેશે કોલકાતા રેપ મર્ડર કેસના વિરોધમાં હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોના સંગઠન ફોર્ડાએ હડતાળ પાછી ખેંચવાની જાહેરાત કરી છે. ફોર્ડાએ એક પત્ર જારી કરીને કહ્યું છે કે અમે હડતાલ મોકૂફ રાખી રહ્યા છીએ, પરંતુ ન્યાય માટે અમારી લડત ચાલુ રહેશે.

(9:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
