News of Thursday, 22nd August 2024
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરતના કુલપતિ પદે સતત બીજી ટર્મ માટે ડૉ. કિશોરસિંહ ચાવડાની નિમણુંક : તેઓ પાંચ વર્ષ માટે કુલપતિ પદે રહેશે : હાલમાં ઇન્ચાર્જ વાઇસ ચાન્સેલર તરીકે કાર્યરત છે : ડૉ. કિશોરસિંહ એન. ચાવડાનું રેગ્યુલર પોસ્ટીંગ, જે. ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ. પી. દેસાઈ કોમર્સ કોલેજ, અમરોલી, સુરત ખાતે આચાર્ય તરીકે છે

(9:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
