કડીમાં ફરી ‘કમળ' ખિલ્યું: વિસાવદરમાં ‘ઝાડુ' ફરી વળ્યું : જુઓ વિડિઓ : કડી વિધાનસભા બેઠક ભાજપે જાળવી રાખીઃ રાજેન્દ્ર ચાવડાનું બુલડોઝર ફરી વળ્યું: કોંગ્રેસ-આપનો સફાયો : વિસાવદરમાં ભાજપના ઓરતા અધુરા રહયાઃ ‘‘આપ''ના ગોપાલ ઇટાલીયાએ અપસેટ સર્જયોઃ ભાજપના કિરીટ પટેલને હરાવ્યાઃ ઇટાલીયાનો ૧૭પ૮૧ મતે વિજયઃ બેઠકમાં પરાજય ભાજપ માટે બોધપાઠઃ કોંગ્રેસનું નામુ નખાઇ ગયું3:08 PM IST
ગોપાલ ઇટાલીયાનું વિજય સરઘસ : જુઓ વિડિઓ3:07 PM IST
ગલ્ફ દેશોમાં જીપીએસ જામિંગથી અંધાધૂંધી : કતારના અલ ઉદેઇદ એરબેઝ પર ઈરાનના મિસાઈલ હુમલાથી ખળભળાટ : આંતરરાષ્ટ્રીય નિંદા! : ખાડી દેશોમાં વ્યાપક GPS અવરોધોથી નેવિગેશન ઠપ, વીમા દરો બમણા! ઈરાને US બેઝ પર બેલિસ્ટિક મિસાઈલો વરસાવી : કતારના હવાઈ સંરક્ષણે સફળતાપૂર્વક અટકાવી : છતાં પ્રાદેશિક તણાવ ચરમસીમા પર!12:50 AM IST
શાહજહાંપુરમાં VHP નેતા સાધ્વી પ્રાચીના અંગત ગનર ઝંકાર સિંહ પર જીવલેણ હુમલો: હાલત ગંભીર : બરેલીમાં સારવાર હેઠળ : સાધ્વી પ્રાચીએ કહ્યું કે યુપી સરકાર દાવો કરે છે કે ગુનેગારોને તેમની જ ભાષામાં જવાબ અપાઈ છે પરંતુ અહીં પોલીસે હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરી નથી. મેં પોતે ઇન્સ્પેક્ટરને ફોન કરીને આરોપીઓની ધરપકડની માંગ કરી છે12:26 AM IST
આકાશનો 'મહારાજા' એર ઇન્ડિયા, કમનસીબ દુર્ઘટનાના બોજ નીચે દબાયો : ૧૦ દિવસમાં ૮૫થી વધુ ફ્લાઈટ્સ રદ, લાઇસન્સ રદ કરવાની ધમકી! : ૧૨ જૂને અમદાવાદમાં થયેલા બોઈંગ AI ૧૭૧ ની દુઃખદ દુર્ઘટના બાદ એર ઇન્ડિયાના 'ખરાબ દિવસો' શરૂ : DGCAની કડક નજર હેઠળ સલામતી પર સવાલો : 3 અધિકારીઓ બરતરફ, છતાં DGCA દ્વારા એરક્રાફ્ટ મેન્ટેનન્સમાં ક્લીનચીટ!11:48 PM IST
લાખોની 'લાબુબુ ડોલ'નો ક્રેઝ vs. કરોડો ગ્રામીણ કારીગરોની ભારતીય પારંપરિક ઢીંગલીઓનો વિસ્મૃત જાદુ! : સોશિયલ મીડિયા પર વિચિત્ર દેખાતી 'લાબુબુ' લાખોમાં વેચાઈ! : હોલીવુડ-બોલીવુડ સેલિબ્રિટીઓ પણ દિવાના : બીજી તરફ, સદીઓ જૂની તમિલનાડુની થલૈયટ્ટી બોમ્મઈ, કર્ણાટકના ચન્નાપટના રમકડાં, રાજસ્થાની કઠપૂતળીઓ અને ગુજરાતનો જાદુ ક્યાં ગુમ થયો?11:46 PM IST
મધ્ય પૂર્વમાં જોર્ડન, સાઉદી અરેબિયા, કુવૈત, બહેરીન, કતાર, યુએઈ, ઓમાન, સીરિયા, ઈરાકમાં આવેલ અમેરિકન લશ્કરી થાણાઓ પર સતત સાયરન, ઈરાનના હુમલાની આશંકાથી તણાવ: અમેરિકા સૈનિકો અંડર ગ્રાઉન્ડ બેરેકમાં : ટ્રમ્પ હાલમાં સિચ્યુએશન રૂમમાં સંરક્ષણ સચિવ અને સ્ટાફના વડાઓ સાથે દોહામાં થયેલા વિસ્ફોટો ઉપર નજર રાખી રહ્યા છે: અમેરિકાએ મધ્ય પૂર્વમાં તેની લશ્કરી હાજરી વધારી દીધી11:32 PM IST
ફક્ત મિલકતની નોંધણી કરાવવાથી તમે તેના કાયદેસર માલિક બની શકતા નથી: સુપ્રિમકોર્ટનો ઐતિહાસિક ચુકાદો : જો તમે ફક્ત રજિસ્ટર્ડ વેચાણ દસ્તાવેજના આધારે મિલકત ખરીદી હોય, તો તમારે ઝીણવટભરી બાબતો વાંચવાની અને તેનાથી આગળ વધવાની જરૂર : કેસમાં આપેલા ચુકાદાની સીધી અસર ભારતમાં લાખો ઘર ખરીદનારાઓ અને રોકાણકારો પર પડશે11:29 PM IST
ભારતીય ક્રિકેટ જગત શોકમાં : પૂર્વ ટેસ્ટ ક્રિકેટર દિલીપ દોશીનું ૭૭ વર્ષની વયે દુઃખદ નિધન! : રાજકોટમાં જન્મેલા, કલકત્તામાં સ્થાયી થયેલા દિલીપ દોશીએ લંડનમાં હૃદયરોગના હુમલાથી અંતિમ શ્વાસ લીધા : ૧૯૭૯ થી ૧૯૮૩ દરમિયાન ભારત માટે ૩૩ ટેસ્ટ અને ૧૫ વન-ડે રમ્યા : તેમની 'ઇમેક્યુલેટ કંટ્રોલ ઓફ ફ્લાઇટ એન્ડ ટર્ન' માટે જાણીતા હતા11:13 PM IST
વારાણસીમાં કાલે 25મી સેન્ટ્રલ રિજનલ કાઉન્સિલની બેઠક:ગૃહમંત્રી અમિતભાઇ અધ્યક્ષતા કરશે: વિકાસ માટેના રોડમેપ પર ચર્ચા થશે : ગૃહમંત્રીના અધ્યક્ષ સ્થાને યોજાનારી આ મહત્વપૂર્ણ બેઠકમાં મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉ. મોહન યાદવ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને છત્તીસગઢના મુખ્યમંત્રી વિષ્ણુદેવ સાઈ હાજરી આપશે10:33 PM IST
નમો ભારત ટ્રેન જેમના ઘર-પ્લોટ પાસેથી પસાર થશે, તેમની તો લાગી જશે લોટરી! – જાણો કેવી રીતે RRTS કોરિડોર બદલી રહ્યો છે રિયલ એસ્ટેટનું ચિત્ર : મેરઠ અને ગાઝિયાબાદમાં RRTSને કારણે તમામ પ્રકારની પ્રોપર્ટીની માંગમાં વધારો થયો છે. પ્લોટેડ હાઉસિંગ, ગેટ્ડ સોસાયટી અને મિડ-રાઇઝ એપાર્ટમેન્ટ્સની માંગ ઝડપથી વધી 9:32 PM IST
ડ્રાઇવરો માટે સાચા અર્થમાં 'અચ્છે દિન'! મોદી સરકાર લાવી રહી છે 'ડ્રાઇવર-માલિકીની' રાઇડ-હેલિંગ એપ : હવે કમાણી થશે ડબલ અને યાત્રીઓને પણ મળશે જબરદસ્ત ફાયદો! : કેન્દ્રીય સહકાર મંત્રી અમિતભાઈ શાહના વિઝનથી 'સહકારી ટેક્સી સેવા' નો પાયલોટ પ્રોજેક્ટ દિલ્હી, મુંબઈ સહિત ૪ શહેરોમાં આ વર્ષના અંત સુધીમાં શરૂ થશે : ખાનગી કંપનીઓને કમિશન આપવાની મજબૂરી ખતમ : ડ્રાઇવરો પોતે જ બનશે માલિક!9:35 PM IST
ફારૂક અબ્દુલ્લાએ આપી ચેતવણી :ઇઝરાયલ અને અમેરિકાનું આગામી લક્ષ્ય આરબ દેશો હશે. બંને દેશોની નજર તેમના તેલ અને ગેસ પર છે. : તેમણે કહ્યું, "મને આશા છે કે (અન્ય) વિશ્વ શક્તિઓ પરિસ્થિતિ પર નજર રાખી રહી હશે. જો આ યુદ્ધ વધશે, તો દરેક દેશની આર્થિક સ્થિતિ બરબાદ થઈ જશે. તેમણે તેને રોકવાનો પ્રયાસ કરવો જોઈએ 8:09 PM IST
દેશમાં ઉડ્ડયન ક્ષેત્રના હાલ બેહાલ... સંસદીય સમિતિએ મુસાફરોની સલામતી અંગે ચિંતા વ્યક્ત કરી: મહત્વપૂર્ણ બેઠક બોલાવી : મુસાફરોની સલામતીના મુદ્દા પર આખો દિવસ ચર્ચા કરવામાં આવશે: DGCA ની ભૂમિકા પર ચર્ચા પણ બેઠકના એજન્ડામાં શામેલ છે. ઉડાન પહેલાં વીસ મિનિટમાં વિમાન કેવી રીતે તપાસી શકાય, પાઇલટની માનસિક સ્થિતિ શું છે, તેની તપાસ કેવી રીતે કરવી, આ મુદ્દાઓ પર પણ ચર્ચા થશે 7:41 PM IST
ચીને ઈરાનની ખૈબર શેકન મિસાઈલો માટે 1000 ટન રોકેટ ઈંધણ પૂરું પાડ્યું! હવે ડ્રેગનની ચાલનો પર્દાફાશ થયો : શિપમેન્ટ એમવી ગોલબાન અને જયરાન જહાજો દ્વારા બંદર અબ્બાસ પહોંચ્યું, આનાથી ઈરાનની મિસાઈલ શક્તિ વધશે : આ જથ્થો એટલો બધો છે કે ઈરાન તેમાંથી 260 ખૈબર શેકન અથવા 200 હાઝ કાસેમ મધ્યમ-અંતરની બેલિસ્ટિક મિસાઈલો બનાવી શકે છે7:40 PM IST
ઈરાનના પરમાણુ સ્થાપનો પર યુએસ હવાઈ હુમલા છતાં, જો ઈરાન તેલ પરિવહન માટેનો દરિયાઈ માર્ગ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરે તો ભારતને બહુ ફરક પડવાનો નથી : પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી : જો સ્ટ્રેટ ઓફ હોર્મોન બંધ થઈ જાય તો ભારત પાસે તેલ આયાત કરવા માટે વૈકલ્પિક સ્ત્રોત તરીકે રશિયાથી લઈને અમેરિકા અને બ્રાઝિલ જેવા દેશોમાંથી તેની તેલની જરૂરિયાતો આયાત કરી શકશે4:48 PM IST
બાંગ્લાદેશના ઢાકામાં પૂર્વ મુખ્ય ચૂંટણી કમિશનર નુરુલ હુડા ઉપર હુમલો : જૂતાથી માર માર્યો, ગળામાં જૂતાનો હાર પહેરાવી, ઇંડા ફેંકીને અને તેમની સાથે દુર્વ્યવહાર કરવામાં આવ્યો : બીએનપીએ ચૂંટણીમાં ગોટાળા કરવા બદલ નુરુલ હુડા સહિત 19 લોકો સામે ફરિયાદ નોંધાવી હતી,આરોપીઓમાં પૂર્વ પીએમ શેખ હસીનાનું નામ પણ સામેલ4:47 PM IST
ઇઝરાયલ-ઈરાન યુદ્ધ LPG માટે મોટો ખતરોઃ ફક્ત ૧૬ દિવસનો સ્ટોક : ઈરાનના પરમાણુ સ્થળો પર અમેરિકાના હુમલાઓથી વિશ્વના સૌથી મોટા તેલ ઉત્પાદક ક્ષેત્રમાંથી પુરવઠામાં વિક્ષેપ પડવાની આશંકા વધુ વધી ગઈઃ ભારતમાં આયાત ટર્મિનલ્સ, રિફાઇનરીઓ અને બોટલિંગ પ્લાન્ટસમાં જેટલી LPG સંગ્રહ ક્ષમતા છે તે રાષ્ટ્રીય સરેરાશ વપરાશના માત્ર ૧૬ દિવસ માટે પૂરતી છે :પેટ્રોલ અને ડીઝલની બાબતમાં દેશની સ્થિતિ ઘણી સારી છેઃ ભારત આ બંનેનો ચોખ્ખો નિકાસકાર છે9:57 AM IST
મોદી સરકારનો 'સબકા સાથ, સબકા વિકાસ' મંત્ર લઘુમતીઓમાં ગુંજ્યો : ૧૧ વર્ષમાં આર્થિક સશક્તિકરણ અને સર્વાંગી વિકાસના નવા કીર્તિમાન! : આર્થિક સશક્તિકરણ માટે ૧૮,૦૦૦ કરોડ રૂપિયાથી વધુનું જંગી રોકાણ : શિક્ષણ અને શિષ્યવૃત્તિમાં ક્રાંતિકારી સુધારા : હજ યાત્રાને સરળ અને સંપૂર્ણ ડિજિટલ બનાવીને યાત્રાળુઓનો અનુભવ બદલ્યો!6:19 PM IST
વીવીઆઈપી કલ્ચરને ટક્કર! લંડનની મેટ્રોમાં બ્રિટનના પૂર્વ PM બોરિસ જ્હોન્સનને જોઈને લોકો ચોંકી ઉઠ્યા : 'પોતાનો બેગ જાતે જ ઉંચક્યો, સુરક્ષાનો જમાવડો ગાયબ!' : જુઓ વિડિયો : રાજકારણીઓના ભપકાદાર જીવનશૈલીથી વિપરીત દ્રશ્ય : ભારતીય યુઝર્સે સરખામણી કરતાં કહ્યું - 'અહીં તો સરપંચ પણ સ્કોર્પિયોમાં ફરે છે, આને કહેવાય સાચી સાદગી!'6:12 PM IST
ઇઝરાયલ સાથે તણાવ વચ્ચે ઇરાનની અપીલ પર UNSC આપાતકાલીન બેઠક બોલાવશે : પાકિસ્તાન, ચીન અને રશિયાનું સમર્થન : આ બેઠકમાં શાંતિ કરાર અને તનાવ ઘટાડવા અંગેની ચર્ચા થશે : ઈરાનના પરમાણુ ઠેકાણા પર અમેરિકા દ્વારા કરવામાં આવેલા મોટા હુમલા પછી આ રાજદ્વારી હલચલ વધુ તીવ્ર બની : પાકિસ્તાનનો ટેકો દર્શાવે છે કે તે આ હુમલાને આંતરરાષ્ટ્રીય મંચ પર ઉઠાવવા માંગે છે5:58 PM IST
ઈરાન-ઈઝરાયલ યુદ્ધઃ દાવ પર રૂા.૩.૫૫ લાખ કરોડનો વેપારઃ જંગ ભારતને નડશે? : ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે ભારતનો વેપાર જોખમમાં છેઃ ભારતનો પヘચિમ એશિયા સાથે $૪૧.૮ બિલિયનનો વેપાર છેઃ હોર્મુઝ સ્ટ્રેટ બંધ થવાથી તેલના ભાવમાં વધારો થશેઃ ભારત તેના બે તળતીયાંશ ક્રૂડ ઓઇલ અને અડધા LNG ની આયાત હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા કરે છે : નાણાકીય વર્ષ ૨૦૨૫માં ઈરાન, ઈરાક, ઈઝરાયલ, જોર્ડન, લેબનોન, સીરિયા અને યમન જેવા પヘમિ એશિયાઈ દેશો સાથે ભારતનો દ્વિપક્ષીય વેપાર $૪૧.૮ બિલિયન હતોઃ ઈરાન-ઈઝરાયલ યુદ્ધને કારણે આ વેપાર હવે જોખમમાં છે9:40 AM IST
મુંબઈમાં અપહરણ કરીને પોલીસ અધિકારી તરીકે ઓળખ આપીને 50 લાખ રૂપિયા રોકડા લૂંટી લીધા : પાંચની ધરપકડ : આરોપીઓએ પીડિતાને નકલી એન્કાઉન્ટરમાં મારી નાખવાની ધમકી પણ આપી : પોલીસે આરોપી પાસેથી 39 લાખ રૂપિયા રોકડા, ગુનામાં વપરાયેલી સેડાન કાર અને છરી જપ્ત કરી : લૂંટનો કેસ નોંધાયાના છ કલાકની અંદર પુણે, સતારા અને થાણેમાંથી આરોપીઓની ધરપકડ કરવામાં આવી4:34 PM IST
યુવાનો જાગો, કયાં સુધી ભાજપની ગુલામી કરશોઃ ગોપાલ ઇટાલિયા : કેટલાક અધિકારીઓએ ભાજપના ઉમેદવાર કિરીટ પટેલની ગુલામી કરવામાં કાંઇ બાકી રાખ્યુ નથીઃ નાના કર્મચારીઓએ ન્યાયનું કામ કર્યું : આજથી ગુજરાતમાં ક્રાંતિના બીજ રોપાયા છે તેની અંદર ભગવાને પણ વરસાદરૂપી આર્શિવાદ આપ્યા છેઃ હું વિસાવદર વિધાનસભા વિસ્તારમાં ‘સાથી' બનીને કામ કરતો રહીશઃ ઇકોઝોન મુદે કાલથી જ લડત ઉપાડીશુ4:16 PM IST
ત્રિવેન્દ્રમથી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ એક વિમાન સાથે પક્ષી અથડાઈ જવાને કારણે રદ : દિલ્હીથી કોચી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટને ઇંધણ ઓછું હોવાથી તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું. : ભારતીય એરલાઇન એર ઇન્ડિયાના વિમાનોમાં સમસ્યાઓની સંખ્યા વધી : અમદાવાદ વિમાન દુર્ઘટના પછી આ એરલાઇન સતત તેના વિમાનોની તપાસ કરી રહી છે અને ઘણા વિમાનોમાં પણ સમસ્યાઓ જોવા મળી4:05 PM IST
અમેરિકાએ ઇરાનના પરમાણુ સ્થળો પર બોમ્બમારો કર્યાના એક દિવસ બાદ ઇઝરાયલનો ઇરાનના છ સૈન્ય હવાઈમથકો પર હવાઈ હુમલા! : જુઓ વિડિયો : ઇઝરાયલી વાયુસેનાના જણાવ્યા અનુસાર પશ્ચિમ, પૂર્વ અને મધ્ય ઇરાનમાં આવેલા છ હવાઈમથકોને નિશાન બનાવી રનવે, બંકરો અને અનેક ફાઇટર જેટ્સને નુકસાન : સંઘર્ષ વધુ તીવ્ર બનવાની સંભાવના3:48 PM IST
પાક સાંસદનો આરોપ : જનરલ મુનીર વિદેશમાં સંપત્તિ ધરાવે છે, હુમલો થશે તો ભાગી જશે : ઈરાન ઉપર હુમલા માટે પાકિસ્તાન અમેરિકાને : એરબેઝ અને બંદરો સોંપી રહ્યું છે : પાક સાંસદનો ચોંકાવનારો વિસ્ફોટ : મોટો ખળભળાટ : ઈરાને પાકિસ્તાનને આડકતરી ચેતવણી આપી : જો કોઈ તૃતીય પક્ષ આ યુદ્ધમાં સામેલ થશે, તો તેને ગંભીર પરિણામો ભોગવવા પડશે : ઈરાને પાકિસ્તાને આ યુદ્ધમાં તટસ્થ રહેવા જણાવ્યું : ચીન, રશિયા અને ઉત્તર કોરિયા ઈરાનને સમર્થન આપી રહ્યા છે, જ્યારે જી-સેવન દેશો ઈઝરાયલને ટેકો આપે છે, પરિણામે યુદ્ધ વધુ જટિલ બની રહ્યું છે3:46 PM IST
હવાઈ મુસાફરી થઈ મોંઘીઃમિડલ ઈસ્ટ સંકટને કારણે ભાડામાં વધારો : ઈરાન ઇઝરાયલ વોરમાં પેસેન્જરોના ખિસ્સા પર ભાર વધ્યો : ઈરાન પર અમેરિકાના હુમલા પછી, મધ્ય પૂર્વમાં હવાઈ ટ્રાફિકમાં પડકારો વધ્યા છે, એરલાઇન્સ હવે સલામત રૂટ પર ઉડાન ભરી રહી છે, જેના કારણે ફ્લાઇટનો સમય અને ખર્ચ વધી રહ્યો છે, આ નુકસાનનો ભોગ મુસાફરો બની રહ્યા છે3:44 PM IST
અનેક ટ્રેનોમાં મહિલાઓ માટે સીટો અનામત : તમે જાણો છો?12:58 PM IST
૧૨૫ ફાઇટર પ્લેન, ૭ બોમ્બર અને ૧૪,૦૦૦ કિલો બોમ્બ... અમેરિકાએ ઈરાનમાં વિનાશ વેર્યો : યુએસ બોમ્બરોએ બે ઈરાની પરમાણુ સુવિધાઓ, ફોર્ડો અને નાટાન્ઝ પર એક ડઝનથી વધુ ૩૦,૦૦૦ પાઉન્ડના મેસિવ ઓર્ડનન્સ પેનિટ્રેટર (MOP) બંકર બસ્ટર બોમ્બ ફેંકયા હતા : રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર કરવામાં આવેલા આ ઓપરેશનમાં ઈરાનના પરમાણુ કાર્યક્રમનો નાશ કરવામાં આવ્યો છે, આ ઓપરેશનને મિડનાઈટ હેમર નામ આપ્યું12:33 PM IST
અદાલતની અવહેલના વકીલને ભારે પડીઃ છ માસની સજા દંડ અને ત્રણ વર્ષ માટે હાઇકોર્ટમાં પ્રવેશબંધી ફરમાવાઇ : અલ્હાબાદ હાઇકોર્ટમાં લખનૌ બેંચનો ચુકાદો કોર્ટોની ગરીમા, શિસ્ત અને સન્માન જાળવવા કડક કાર્યવાહીનું ઉત્તમ ઉદાહરણ બની રહેશેઃ માફી આપવાનો પણ કોર્ટનો ઇન્કાર : વકીલ અશોક પાંડેને સરન્ડર થવુ પડશે12:08 PM IST
અસીમ મુનીર દ્વારા તાલીમ પામેલા સૈનિકોએ પહેલગામમાં હિન્દુ પ્રવાસીઓની હત્યા કરી : ૨૨ એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં NIA એ બે કાશ્મીરીઓની ધરપકડ કરી છે. આ બંનેની પૂછપરછ દરમિયાન ઘણા ચોંકાવનારા ખુલાસા થયા છે ર કાશ્મીરીઓ દ્વારા સનસનાટીભર્ર્યો ખુલાસો 12:14 PM IST
*મહત્વના સમાચારો ઉડતી નજરે*10:04 AM IST
અમેરિકાના હુમલા બાદ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરવાની ઈરાની સંસદે આપી મંજૂરી:ભારત સહિત અનેક દેશોને થશે અસર : હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક ક્રૂડ ઓઇલ વ્યવસાયના મોટા ભાગના પરિવહન માટે મહત્વપૂર્ણ : આ માર્ગ બંધ થવાથી જહાજો તેમનો માર્ગ બદલશે, જે લાંબો અને વધુ ખર્ચાળ હશે:માલસામાનના ખર્ચ અને ડિલિવરી સમયમાં વધારો થશે.9:33 PM IST
પોરબંદર પોલીસનું ઐતિહાસિક ઓપરેશન : પોરબંદર LCB એ 'બધા ભોરા ગેંગ'ના દાંત ખાટા કર્યા! : GUJCTOC હેઠળ ૭૯ ગુનાઓમાં સંડોવાયેલા ગેંગ લીડર અને તેના 6 સાગરિતો સામે કડક કાર્યવાહી! : પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર સહિત રાજ્યભરમાં દારૂની હેરાફેરી, ખુનની કોશિષ, હુમલા અને રાયોટિંગથી ભયનો માહોલ ફેલાવતી ગેંગના ગુનાહિત ઈતિહાસનો પર્દાફાશ : પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા, પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ LCB પીઆઈ આર.કે. કાંબરીયા અને તેમની ટીમે કાયદાનો પાઠ ભણાવ્યો10:14 PM IST
વકીલ અશોક પાંડેને અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો ઝટકો : ૬ મહિનાની કેદ, ₹૨૦૦૦ દંડ, અને ૩ વર્ષ માટે હાઈકોર્ટમાં પ્રવેશબંધી! આ ચુકાદો ભારતીય ન્યાયપાલિકા દ્વારા અદાલતની ગરિમા, શિસ્ત અને સન્માન જાળવવા માટે લેવામાં આવેલી કડક અને સ્પષ્ટ કાર્યવાહીનું એક ઉત્તમ ઉદાહરણ બની રહેશે! : લખનૌ બેન્ચનો કડક ચુકાદો : વારંવાર કોર્ટના આદેશનો અનાદર, અયોગ્ય વસ્ત્રો અને ખુલ્લા બટનનું વર્તન ભારે પડ્યું : અગાઉ પણ જેલ ભોગવી ચૂકેલા પાંડેનો માફીનો પ્રયાસ કોર્ટે ફગાવ્યો : અન્ય ૬ કેસ પણ પેન્ડિંગ9:36 PM IST
૨૫ મિનિટમાં ઈરાનના ૩ પરમાણુ ઠેકાણા ધ્વસ્ત : અમેરિકાનું 'ઓપરેશન મિડનાઈટ હેમર' ૭ સ્ટીલ્થ બોમ્બર્સ અને ૧૨૫ વિમાનો સાથે સફળ! અમેરિકાએ જગતને ઓપરેશનની સંપૂર્ણ વિગતો જણાવી : ફોર્ડો, નટાન્ઝ, ઇસ્ફહાન નિશાન પર: ૧૨ બંકર બસ્ટર બોમ્બ અને ટોમાહોક મિસાઈલોનો વરસાદ : ગુપ્ત 'છેતરપિંડી' વ્યૂહરચનાએ ઈરાનના હવાઈ સંરક્ષણને નિષ્ફળ બનાવ્યું : ટ્રમ્પના આદેશથી મધ્ય પૂર્વમાં ખળભળાટ!9:43 PM IST
ટ્રમ્પના ગુણગાન ગાતું પાકિસ્તાને ગુલાંટ મારી :ઈરાનના પરમાણુ સુવિધાઓ પરના યુએસ હુમલાઓની નિંદા કરી. : પાકિસ્તાને કહ્યું - ઈરાન સામે ચાલી રહેલા આક્રમણને કારણે તણાવ અને હિંસામાં અભૂતપૂર્વ વધારો ખૂબ જ ચિંતાજનક છે. તણાવમાં વધુ વધારો થવાથી પ્રદેશ અને તેનાથી આગળના દેશો માટે ગંભીર નુકસાનકારક પરિણામો આવશે11:42 PM IST
ડોનાલ્ડ ટ્રમ્પે હવે નોબેલ પુરસ્કાર ભૂલી જવું જોઈએ: ઈરાન પર અમેરિકાના હવાઈ હુમલાથી પુતિનના નજીકના નેતાઓ ભડક્યા : અમેરિકન બોમ્બરોએ ઈરાનના પરમાણુ સુવિધાઓ પર મોટો હુમલો કર્યો:પુતિનના નજીકના એક નેતાએ ટ્રમ્પના પગલા પર તીવ્ર પ્રતિક્રિયા આપી :તેમણે કહ્યું - ટ્રમ્પ, હવે તમારા માટે નોબેલ પુરસ્કાર ભૂલી જવું વધુ સારું છે. 11:47 PM IST
દિલ્હીમાં ઓલિમ્પિક ડે રનનો ભવ્ય પ્રારંભ : મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયાએ લીલી ઝંડી બતાવી : ૨૦૩૬ ઓલિમ્પિક્સની યજમાની માટે ભારત સજ્જ! : જેએલએન સ્ટેડિયમ ખાતે હજારો દિલ્હીવાસીઓ ઉત્સાહભેર જોડાયા : પી.ટી. ઉષાની ઉપસ્થિતિ : ‘લેટ્સ મૂવ’ અભિયાન હેઠળ ફિટનેસ અને સમાવેશીતાનો સંદેશ : માંડવિયાએ ‘ફિટ ઇન્ડિયા સન્ડે ઓન સાયકલ’ અભિયાનનું પણ નેતૃત્વ કર્યું12:06 AM IST
"સંબંધોમાં હંમેશા સુચારુ સફરની અપેક્ષા ન રાખવી" - એસ. જયશંકરનું પાડોશીઓ સાથેના ભારતના સંબંધો પર સ્પષ્ટ વક્તવ્ય : પાકિસ્તાન સિવાયના દેશો સાથે સહકારથી ફાયદા, અવગણનાથી નુકસાન! : દિલ્હીમાં કેન્દ્રીય વિદેશ મંત્રીએ ભારતની બદલાતી વિદેશ નીતિ પર પ્રકાશ પાડ્યો : સરહદી માળખાકીય સુવિધાઓના ભૂતકાળના 'ઉપેક્ષા'ને અર્થહીન ગણાવી : ચીન અને અમેરિકા સાથેના બદલાતા વલણ પર ચર્ચા કરી : ઓપરેશન સિંધુ અને આર્ટિકલ ૩૭૦ના હટાવવાને 'સર્વગ્રાહી વિચારસરણી'નો ભાગ ગણાવ્યો12:07 AM IST

હર....હર...મહાદેવ

માદરે વતનની ખુશી.......

સાઇકલ રેલી

ફિર સે શરુ હો ગયા
અકિલા સોશ્યિલ મીડિયાગુજરાતમાં રાત્રિના અંધકારમાં પણ મેઘ મહેર : આજે સાંજે 8 થી રાત્રે 10 વાગ્યા સુધી કુલ 49 તાલુકાઓમાં વરસાદ! : અમદાવાદ, નવસારી, તાપી, સુરત અને વલસાડ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : અમદાવાદના ધોલેરામાં સૌથી વધુ ૧.૨૨ ઇંચ, નવસારીના ગાંદેવીમાં ૦.૬૩ ઇંચ, તાપીના ઉચ્છલમાં ૦.૫૧ ઇંચ, સુરતના બારડોલી અને વલસાડમાં ૦.૪૩ ઇંચ વરસાદ નોંધાયો!10:57 PM IST
ફાટેલા પર થીંગડા મારવાનું કામ કરતા વીજ કંપનીના અધિકારીઓ: રાજપીપળા વીજ કંપની દ્વારા પ્રિ.મોન્સુન કામગીરીમાં વેઠ ઉતારાતી હોવાની બૂમ : રોજ લાઈટો જવાની ફરિયાદ : પ્રિ.મોન્સુન કામગીરીમાં ફક્ત અમુક ઝાડની ડાળખી કપાઈ છે અને એ માટે બોલાવાતા મજૂરો ઓન પેપર કરતા અડધા લાવી બાકીના મજુરોના નામે રૂપિયા ચાઉ થતા હોવાની ચર્ચા9:51 PM IST
ગુજરાતમાં રાત્રિના આગમન સાથે મેઘગર્જના : આજે સાંજે 6 થી 8 વાગ્યા સુધી કુલ 75 તાલુકાઓમાં વરસાદ! : અમદાવાદ, આણંદ, રાજકોટ અને બોટાદ જિલ્લામાં ધોધમાર વરસાદ : અમદાવાદના ધંધુકામાં સૌથી વધુ ૨.૨૮ ઇંચ, વિરમગામમાં ૧.૭૭ ઇંચ, આણંદના બોરસદમાં ૧.૫૭ ઇંચ, રાજકોટના વિંછિયામાં ૧.૪૨ ઇંચ, અને બોટાદના બરવાળામાં ૧.૩૮ ઇંચ વરસાદ નોંધાયો!9:16 PM IST
ગુજરાતમાં મેઘ મહેર : આજે બપોરે 2 થી સાંજે 6 વાગ્યા સુધી કુલ 125 તાલુકાઓમાં ધોધમાર વરસાદ : ચોમાસું જામ્યું! : આનંદ, ખેડા, તાપી, મોરબી અને ભાવનગર જિલ્લામાં સાર્વત્રિક વરસાદ : આનંદના બોરસદમાં સૌથી વધુ ૨.૬૪ ઇંચ, ખંભાતમાં ૨.૬૦ ઇંચ, તાપીના ડોલવણમાં ૩.૦૭ ઇંચ, ખેડાના નડિયાદમાં ૧.૮૯ ઇંચ, અને મોરબીના વાંકાનેરમાં ૧.૬૯ ઇંચ વરસાદ નોંધાયો!6:40 PM IST
રાજ્યમાં મેઘતાંડવ : સવારે ૬ થી બપોરના ૨ વાગ્યા સુધીમાં ગુજરાતના ૯૮ તાલુકાઓમાં વરસાદ : સુરત શહેરમાં સાડા આઠ ઇંચથી વધુ ખાબક્યો! : સુરત શહેરમાં ૮.૬૬ ઇંચ, કામરેજમાં ૬.૨૨ ઇંચ, પલસાણામાં ૫.૩૯ ઇંચ, બારડોલીમાં ૪.૦૯ ઇંચ અને ઓલપાડમાં ૩.૬૬ ઇંચ વરસાદ : દક્ષિણ ગુજરાતમાં જળબંબાકાર : સૌરાષ્ટ્રના અમુક ભાગોમાં પણ મેઘમહેર2:43 PM IST
ગુજરાત હાઈકોર્ટે મુસ્લિમ ઉદ્યોગપતિને પોતાની દુકાન ખોલવાની મંજૂરી આપી : મુસ્લિમોને દુકાનો અને મકાનો આપવાનું બંધ કરનારાઓએ હાઈકોર્ટનું આ નિવેદન વાંચવું જોઈએ : રાજ્ય સરકારને કાયદો અને વ્યવસ્થા જાળવવાની તેની જવાબદારી યાદ અપાવી : વડોદરાના એક હિન્દુ વિસ્તારમાં મુસ્લિમ વેપારીની દુકાન અંગે ગુજરાત હાઈકોર્ટે મોટો નિર્ણય આપ્યો છે11:31 AM IST
છોટાઉદેપુર જિલ્લાના વાગવા ગામના રમેશભાઈ રાઠવાનુ : ભારજ નદીના પાણીના પ્રવાહમાં ડૂબી જવાથી મોત : ડુંગરવાટ પાસેના સુખી ડેમના બે દરવાજા 30 સેમી જેટલા ખોલવામાં આવ્યા હતા : જબુગામ નજીકના નદીપ્રવાહમાં એક મૃતદેહ દેખાતા તુરંત ગ્રામજનોએ એનડીઆરએફની ટીમને જાણ કરતા ટીમે મૃતદેહને જબુગામની હોસ્પિટલ ખાતે પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો 4:24 PM IST
સુરત શહેર સહિત જિલ્લામાં પડી રહેલા ભારે વરસાદના કારણે રાંદેર વિસ્તારનો વિયર કમ કોઝવે ભયજનક સપાટીએ પહોંચી જતા વાહન વ્યવહાર બંધ : વિયર કમ કોઝવે ઓવર ફ્લો થતા નયનરમ્ય દૃશ્ય જોવા સુરતીઓ વરસતા વરસાદમાં કોઝવેની બંને તરફ બનાવામાં આવેલા ગાર્ડન પર પહોંચ્યા : ગાર્ડનમાંથી કોઝવેનો ઓવર ફ્લો થતો નજારો લોકોએ માણ્યો 4:53 PM IST
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને ગુજરાત વહીવટી સુધારણા પંચ-GARCનો ત્રીજો અહેવાલ સોંપાયો : ભૂપેન્દ્રભાઈ પટેલના સિટીઝન ફર્સ્ટ અભિગમને સુસંગત GARCનો ત્રીજો અહેવાલ : GARCના અધ્યક્ષ ડો. હસમુખ અઢિયાના દિશાદર્શનમાં પંચના અહેવાલમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વ્યવસ્થાત્મક સુધારાઓના માધ્યમથી પારદર્શી, ઝડપી અને સિટીઝન સેન્ટ્રિક ગવર્નન્સ સુનિશ્ચિત કરતી ભલામણો 2:47 PM IST
અમદાવાદમાં હિસ્ટ્રીશિટરોના આશ્રયસ્થાનો ક્રાઇમ બ્રાન્ચે આખી રાત ફંફોળ્યા : કાલે સવારથી બે દિવસ સુધી આખા રૂટ પર જબ્બર રિહર્સલ, સીપી જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલ, સેકટર વડા નીરજ બડ ગુજ્જર અને સેક્ટર વડા જયપાલસિંહ રાઠોડ, સ્પેશ્યલ બ્રાન્ચ વડા વિધિ ચૌધરી વિગેરે જોડાઇ ઝીણવટભર્યુ નિરીક્ષણ કરશે : કર્ણાટક જેવી ભીડની દુર્ઘટના નિવારવા ભીડ મેનેજમેન્ટ. AI નો પ્રથમવાર ઉપયોગ.. સ્લીપર સેલની ઘૂસણખોરી પર બ્રેક મારવા ડીસીપી ક્રાઇમ અજિત રાજિયાણ ટીમ મેદાને ભાડુતો અને શંકાસ્પદ સ્થળોની ચકાસણીનો ધમધમાટ3:48 PM IST
ગુજરાત સહિત દેશના ૧૧ રાજ્યોમાં ઇ-મેઇલથી બોમ્બ બ્લાસ્ટની ધમકીનો મામલોઃ ચેન્નઈમાંથી મહિલાની ધરપકડ : 2022થી ચેન્નઈમાં ડેલોઇટ USIમાં સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરતી જોસિલ્ડાએ પોતાની ઓળખ અને સ્થાન છુપાવવા માટે મલ્ટીપલ વર્ચ્યુઅલ પ્રાઇવેટ નેટવર્ક્સ (VPN), નકલી ઇમેઇલ ID અને ડાર્ક વેબનો ઉપયોગ કર્યો હતો4:25 PM IST
રાજપીપળા સિવિલ સામે થયેલા અકસ્માત બાબતે રાજકોટ પોલીસની બસ ચાલકના તથા અન્ય પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત : ફરિયાદીના પિતાએ નર્મદા પોલીસ અધિક્ષક સહિત રાજ્યપાલ અને મંત્રીઓને લેખિત રજૂઆત કરી સામાવાળાને કોર્ટ રાહે શિક્ષા કરાવવા માંગ કરી:ઘટના બાબતે સી.સી.ટી.વી કેમેરામાં જોઈને તેમની સામે ડ્રીંક એન્ડ ડ્રાઇવ નો કેસ દાખલ કરી એફઆઈઆરમાં ઉમેરો કરવા રજૂઆત9:53 PM IST
આગામી ત્રણ કલાક માટે ભારે વરસાદની આગાહી :રાજકોટ , દ્વારકા સહીત છ જિલ્લામાં રેડ એલર્ટ :હવામાન વિભાગનું નાવ કાસ્ટ જાહેર : મોરબી, જુનાગઢ, નર્મદા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, વડોદરા, છોટાઉદેપુર, સુરેન્દ્રનગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવ જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે ઓરેન્જ એલર્ટ અપાયું 8:59 PM IST
વિસાવદરની ચૂંટણી પ્રજા લડી અને પ્રજા જીતી : ભાજપની તાનાશાહી સામે ખેડૂતો, માલધારીઓ અને મજૂરોને જીત મળી : અમારી પાસે પૈસા નથી પરંતુ જનતાના સાથના કારણે જીત્યા : ભાજપ ઉમેદવારને ખરીદી શકે છે પરંતુ પ્રજાને નહીં: AAP રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ ગુજરાત પધારશે: કોંગ્રેસના નેતાઓ સેટિંગ કરે છે, AAPના સૈનિકો જનતા માટે લડે છે: ઈસુદાન ગઢવી : વિસાવદરમાં AAPનો વિજયઘોષ, AAP પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં AAP ઉમેદવાર ગોપાલ ઇટાલિયાએ મેળવી ભવ્ય જીત : ઈસુદાન ગઢવીના નેતૃત્વમાં વિસાવદરમાં બદલાવનું બીજ વવાયું, ગોપાલ ઇટાલિયાની ઐતિહાસિક જીત : AAP પ્રમુખ ઈસુદાન ગઢવીના નેતૃત્વએ વિસાવદરના રાજકારણમાં નવો ઈતિહાસ રચાયો 8:13 PM IST
ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા ગુજરાતમાં AI નો ઉપયોગ :પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શાળા શિક્ષણ છોડતા અટકાવવા સરકારની અનોખી પહેલ : શાળાઓમાંથી સંભવિત ડ્રોપઆઉટ થનારા વિદ્યાર્થીઓની ઓળખ માટે શિક્ષણ વિભાગે અમલમાં મૂકી AI આધારિત અર્લી વોર્નિંગ સિસ્ટમ:ડ્રોપઆઉટનું જોખમ ધરાવતા લગભગ 1,68,000 વિદ્યાર્થીઓની ઓળખ કરાઈ : શાળા પ્રવેશોત્સવ 2025 દરમિયાન ઓળખ કરાયેલ વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓને આમંત્રિત કરી બાળકની પ્રગતિ માટે શાળાકીય શિક્ષણના મહત્વની સમજણ અપાશે 6:46 PM IST
ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગનું પાવર હાઉસ બનાવવા મુખ્યમંત્રી દ્વારા નવી પોલિસી જાહેર : મલ્ટીલેયર અને એચ.ડી.આઇ. પ્રિન્ટેડ સર્કિટ બોર્ડ-લિથિયમ આયન સેલ-ડિસ્પ્લે એન્ડ કેમેરા મોડયુલ્સ-એસ.એમ.ડી. પેસિવ કોમ્પોનન્ટસ-ઇલેક્ટ્રો મિકેનીકલ પાટર્સ અને તેના ઉત્પાદન માટે જરૂરી આવશ્યક વિશેષ મશીનરી સહિતના ઉદ્યોગોને રાજ્યમાં આકર્ષિત કરવા પોલિસીમાં અનેક પ્રોત્સાહનોઃ પોલિસીનો લાભ લેવા માટેની અરજી તા.૩૧ જુલાઈ સુધી કરી શકાશે10:54 AM IST
અમદાવાદમાં અષાઢી બીજના જગન્નાથજીની 148મી રથયાત્રા માટે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બળદેવજીના વાઘા ખાસ બનારસી સિલ્ક, વેલ્વેટ-ગજી સિલ્ક જેવા કપડાંમાંથી તૈયાર કરાયા : રથયાત્રાના બીજા દિવસે ભગવાનને જાંબલી રંગના સિલ્કના, રેશમ અને કસબ વર્કથી તૈયાર કરાયેલા હલકાં વજનવાળા વાઘા પહેરાવવામાં આવશે : ભગવાનના વાઘા ઈન્દ્રવદન ખલાસ દ્વારા તૈયાર કરાવવામાં આવ્યા4:35 PM IST
ગુજરાત રાજ્યમાં ડેમ, કેનાલ, તળાવના નિર્માણ-મરામત તેમજ ‘કેચ ધ રેઇન’અભિયાન અંતર્ગત રૂ. ૧૮.૬૧ કરોડથી વધુ કિંમતના ૧૨૨ વાહનોને ગાંધીનગરથી ફ્લેગ ઓફ આપી પ્રસ્થાન કરાવતા જળ સંપત્તિ મંત્રી કુંવરજીભાઈ બાવળીયા : મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં વર્ષ ૨૦૨૪-૨૫માં જળ સંપત્તિ વિભાગની યાંત્રિક પાંખ દ્વારા રૂ. ૧૮.૬૧ કરોડથી વધુના ખર્ચે વિવિધ પ્રકારની મશિનરી અને વાહનોની ખરીદી કરવામાં આવી : કુંવરજીભાઈ3:17 PM IST
બોલેરોમાં પ્લાસ્ટીક પાઇપના રોલ પાછળ છુપાવેલા ૩ા લાખના દારૂ સાથે બેને ક્રાઇમ બ્રાંચે દબોચ્યા : ફાળદંગથી ગઢકા જવાના રોડ પર વોચ રાખી હેરાફેરીને નિફષ્ળ બનાવાઇ : રાજસ્થાન બાડમેરના જુંઝારામ ગોદારા અને રાજકોટ લીલી સાજડીયાળીના જેસીંગ ઉર્ફ જયસુખ મકવાણાની ધરપકડઃ કુલ ૭.૩૫ લાખનો મુદ્દામાલ કબ્જે : ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ભરત બસીયાની સુચના અંતર્ગત પીઆઇ ગોંડલીયા, પીઆઇ જાદવ, પીઆઇ ડામોર અને પીએસઆઇ ડોડીયાની ટીમની કાર્યવાહીઃ હેડકોન્સ. દિલીપભાઇ બોરીચા, પ્રદિપસિંહ જાડેજા, રાજેશભાઇ : જળુ અને વિશાલભાઇ દવેની બાતમી2:32 PM IST
કલેકટર માટે લોકમેળો-૩૦૦ કેસના ઠરાવ મોટો પડકાર મેળાની SOPમાં કોઇ બાંધછોડ નહીં: પ૧મા કલેકટર ડો. ઓમપ્રકાશ : જુઓ વિડિયો : આજે સવારે ચાર્જ સંભાળ્યોઃ એડીશ્નલ કલેકટર-સીટી પ્રાંત-૧ તથા અન્યો દ્વારા સ્વાગત : જીલ્લાના છેવાડાના વિસ્તાર સુધી સરકારી યોજનાઓ પહોંચે તે ખાસ પ્રાધાન્ય રહેશે... : ડો. ઓમ પ્રકાશ સામે સરકારી જમીન પર બાકી રહેલ હજુ પણ કરોડોના દબાણોઃ ફરીયાદ સંકલન મીટીંગ-મહેસૂલ-અપીલનું બોર્ડ-લેન્ડ ગ્રેબીંગ મીટીંગ-કલેકટર સ્વાગત કાર્યક્રમ-સહિતના પણ અનેક જટીલ પ્રશ્નોઃ રાજકોટ-જેતપુર સીકસ લાઇન રોડમાં ટ્રાફીકનો તેમને પણ કડવો અનુભવઃ અનેક મહત્વના ચૂકાદા પણ બાકીઃ દર ગુરૂવારે પત્રકારોને મળશે.3:49 PM IST
બંસીબેનને મિત્ર વિમલે ફ્રેન્ડશીપ ભુલી જજે કહી ટાંટીયા ભાંગવાની ધમકી દઇ પત્નિ જીજ્ઞાશા સાથે મળી માર માર્યો : ગાંધીગ્રામ ૧૫૦ રીંગ રોડ સ્ટર્લિંગ હોસ્પિટલ પાછળ સંતોષ પાર્ક રોડ પર રાત્રે બઘડાટી : પતિ મયુરભાઇ પંડયા સમજાવવા માટે આવતાં તેને પણ બંનેએ ધોલધપાટ કરીઃ ડ્રીમસીટી પાસે રહેતાં વિમલ જોષી અને પત્નિ જીજ્ઞાશા જોષી સામે યુનિવર્સિટી પોલીસે ગુનો દાખલ કર્યો2:29 PM IST
પુત્ર સાર સંભાળ માટે પિતાની સંઘર્ષગાથા રજુ કરતી ફિલ્મ ‘ડેડા': ૪ જુલાઇથી સિનેમાઘરોમાં રીલીઝ : પતિથી પિતા સુધીની સફર ખુબ સરસ રીતે આલેખાઇ છે : ગૌરવ પાસવાલા : સરસ વિષયની સરસ માવજત એટલે ફિલ્મ ‘ડેડા' : મેહુલ બુચ : ષાી ગર્ભવતી બને ત્યારે પુરૂષની મનોસ્થિતિ કેવી હોય તે બાબત ચોટદાર રીતે રજુ થઇ છે : હેલી શાહ : મોટાભાગનું શુટીંગ સુરતમાં : ‘પાપા' સહીત ત્રણેક ગીતોની જમાવટ : અસરાની, સોનાલી લેલે દેસાઇ, હેતલ પુનિવાલા, પદ્મેશ પંડિત, કમોલ પંચાલનો પણ કાબીલેદાદ અભિનય4:03 PM IST
અનેક વળાંકો લેતાસ્ત્રી જીવનનો સાક્ષાત્કાર કરાવતી ફિલ્મ ‘જલેબી રોકસ' : ફિલ્મના ટ્રેલરમાં એક ડાયલોગ ‘ભલે એક જ દિવસ બાકી હોય જીંદગીનો, પણ જીવી લેવું' ખુબ લોકપ્રિય બન્યો : જીવનમાં જલેબી જેવા વળાંક ભલે આવે પણ મીઠાશ નહીં છોડવાની શીખ આપતી ફિલ્મ એટલે ‘જલેબી રોકસ' : વંદના પાઠક : ૨૭ જુને સીનેમાઘરોમાં થશે રીલીઝ : જાવેદઅલી :અને મનહર ઉધાસના સ્વરમાં ગીતો પણ જમાવટ કરે છે : મ્યુઝીક વિનય કાપડીયાનુંબોધપાઠ વગર સારો સંદેશો આપવા ખુબ સારો પ્રયાસ થયો છે : મનીષા પુરોહીત4:07 PM IST
જયભીમનગરમાં રસોડાની લાદી નીચે દારૂ છુપાવાયો'તોઃ રવિ પાર્કમાં બૂટલેગર ફિરોઝે મકાન રાખી ‘કટીંગ' ચાલુ કર્યુ હતું : એલસીબી ઝોન-૨ ટીમે ત્રણ દરોડામાં ૩.૪૨ લાખનો વિદેશી દારૂ પકડયો : સ્લમ ક્વાર્ટરમાં એક્ટીવામાં બોટલો સાથે એક પકડાયોઃ પીએસઆઇ આર. એચ. ઝાલા અને ટીમની કાર્યવાહીઃ રવિરાજ વધેરા, પિયુષ ભટ્ટી, પરવેઝ ઉર્ફ મોહસીન પકડાયાઃ ભાવીન અને ફિરોઝ સંધીના નામ ખુલતાં શોધખોળ2:30 PM IST
વિજયભાઇ રૂપાણી સંગીતમાં ગજબની આંતરસૂઝ ધરાવતા હતા : *ઘણા કાર્યક્રમોની સ્ક્રિપ્ટ પોતે જાતે તૈયાર કરતા* દેશભકિત અને શૌર્ય ગીતો તેમની પ્રથમ પસંદગી રહેતી* દરેક કલાકારોને પ્રોત્સાહન મળે તેની પુરી દરકાર લેતા* જરૂરીયાત મંદ કલાકારોની કલાને જીવંત રાખવા સરકારી ભથ્થુ ચાલુ કરાવેલજ્જ કલાના પારખુ વિજયભાઇને કલા જગતની હૃદયાજંલી 2:53 PM IST
મુખ્યમંત્રીનો મહત્વનો નિર્ણય : મોરબીમાં જિલ્લાકક્ષાની નવી જેલને મંજૂરી આપતા ભૂપેન્દ્રભાઇ પટેલ : મોરબીથી ત્રણેક કિમી દૂર અમરેલી ગામમાં જેલ માટે ૩૨ એકર જમીનની ફાળવણી જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી દ્વારા કરાઇ : ૧૯૫૪માં ૮૪ કેદી સમાવવાની ક્ષમતાથી શરૂ કરાયેલી સબ જેલની બાદમાં ૧૭૧ સુધીનો ઉત્તરોત્તર વધારો કરાયેલોઃ આગામી ૫૦ વર્ષના કેદીઓની સંખ્યાને ધ્યાને લઇને નવી જેલ ૫૫૦ કેદીઓની ક્ષમતાની બનાવાશે : જેલમાં કેદીઓ માટે મનોરંજન માટેના હોલ, હરવા ફરવાના મેદાનો, તાલીમ સાથે રોજગાર મળી રહે તેવી સગવડોનો થશે સમાવેશ6:11 PM IST
જામકંડોરણામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી10:52 AM IST
જૂનાગઢ મનપાના કમિશનરની રાજકોટ કલેકટર તરીકે બઢતી સાથે બદલી થતા વિદાય સમારોહ યોજાયો : ભવિષ્યમાં જૂનાગઢના કલેક્ટર તરીકે ફરી આવો તેવી શુભેચ્છા : મેયર ધર્મેશ પોશિયા : દોઢ વર્ષમાં ખૂબ સારી કામગીરી થઈ તેનું કારણ પોલિટિકલ, વહીવટી અને સ્ટાફ તેમજ મીડિયાનો સાથ રહ્યો જેના કારણે નાના મોટા કાર્યો કરવાનું સંભવ બન્યુ : કમિશનર ડો. ઓમ પ્રકાશ1:44 PM IST
મહુધાના પી. આઈ આર કે.ગોહિલનો જન્મ દિવસ7:26 PM IST
11મા ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ' અવસરે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની ‘જન્મભૂમિ’ ચોટીલા ખાતે યોગ શિબિરમાં 800 જેટલાં વિદ્યાર્થીઓએ ભાગ લીધો : ભારતીય સેનાના અનન્ય શૌર્ય અને સાહસની ‘વંદના' : બાલમંદિરના બાળકો દ્વારા ‘ઓપરેશન સિંદૂર’ની સ્મૃતિરૂપે ‘સિંદૂર’ના રોપાનું વાવેતર :જે. વી. એચ. દોશી પ્રાથમિક શાળા અને એન. એન. શાહ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા તથા ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા પ્રેરક આયોજન9:23 AM IST
ભારતીય જનતા પાર્ટી જામનગર શહેર દ્વારા વિમાન દુર્ઘટના અવસાન પામેલ દિવંગતો તેમજ ભાજપ પૂર્વ પ્રદેશ અધ્યક્ષ તથા ગુજરાત રાજ્ય પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની પ્રાર્થના સભા યોજાઈ : શહેર અધ્યક્ષ બીનાબેન કોઠારી, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી, રીવાબા જાડેજા, મહામંત્રી પ્રકાશભાઈ બામભણીયા, પૂર્વ અધ્યક્ષઓ, પૂર્વ ધારાસભ્યો સહીતના ઉપસ્થિત10:44 AM IST
જેતપુરમાં એક દિવસમાં ત્રણ ઇંચ 1:59 PM IST
જામનગરમાં ધીમીધારે વરસાદ1:33 PM IST
પવિત્ર તહેવાર અને ધનતેરસના આગમન ટાણે ઘરની તિજોરીમાંથી નીકળેલી ચાંદીની ચમક ગાયબ થઈ જતાં કાળજું કંપાવી દેતો અને ચિંતા વધારતો અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો: સોનીની દુકાને દોડી જઈને મોંઘી મજૂરી ખર્ચવાની કોઈ જરૂર નથી, માત્ર ૫ મિનિટમાં ઘરની સામાન્ય વસ્તુઓથી કાળા પડેલા ચાંદીના વાસણો અને સિક્કાઓ અરીસાની જેમ ચમકવા લાગશે! : વર્ષો જૂના કાળા અને ઝાંખા પડી ગયેલા ચાંદીના વાસણોને નવોતરા જેવા ઝળહળતા બનાવતી આ સનસનાટીભરી ઘરગથ્થુ ટ્રીક જોઈને સખીઓ અને પાડોશીઓના છાતીના પાટિયા બેસી ગયા5:39 PM IST
વિશ્વયુદ્ધના ભયાનક ઉંબરે ઊભેલા મધ્ય પૂર્વમાંથી અત્યાર સુધીનો સૌથી મોટો, સ્ફોટક અને કાળજું કંપાવી દેતો આંતરરાષ્ટ્રીય ધડાકો: અમેરિકા અને ઇરાન વચ્ચેનું મહાવિનાશક યુદ્ધ ખતમ કરવા માટે ૮ અત્યંત કડક શરતોનો સ્ફોટક મુસદ્દો સામે આવતાં જ સમગ્ર વૈશ્વિક રાજકારણમાં મચી ગઈ ભારે સનસનાટી : "અમને યુદ્ધ ખતમ કરવાની કોઈ ઉતાવળ નથી..." ટ્રમ્પના ધમાકેદાર અને કાળમુખા નિવેદનથી ઈરાની શાસકોની ઊંઘ ઉડી ગઈ: વિદેશી ડિપ્લોમેટ્સ અને વચેટિયાઓના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
વૈશ્વિક અર્થતંત્રને મૂળીયામાંથી હચમચાવી દેતો અને શેરબજારના ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી મોટો, મહાવિનાશક અને કાળજું કંપાવી દેતો સ્ફોટક ધડાકો: ચીનના શેરબજારમાં હિમાલય જેવી ભયાનક મહામંદી ત્રાટકી: ઇતિહાસમાં પહેલીવાર આટલો કાળમુખો દોર જોવા મળતાં જ રોકાણકારોના ખુવારીભર્યા ૩૨૯ લાખ કરોડ રૂપિયા ધડાકાભેર ધોવાઈ ગયા : ડ્રેગન દેશની આર્થિક ઈમારત કાગળના મહેલની જેમ ધરાશાયી થતાં વૈશ્વિક ફાઈનાન્સિયલ માર્કેટમાં અફડાતફડી: અબજોપતિ રોકાણકારોથી લઈને નાના ટ્રેડર્સના પણ છાતીના પાટિયા બેસી ગયા5:38 PM IST
આંતરરાષ્ટ્રીય મંચ પરથી ભારતીયો અને હિન્દુ ધર્મની આસ્થા પર અત્યાર સુધીનો સૌથી મોટો અને કાળજું કંપાવી દેતો સ્ફોટક પર્દાફાશ: ઈઝરાયલના એક ધર્મગુરુએ 'ભારતીયો ગૌમુત્ર પીવે છે...' તેમ કહીને હિન્દુઓની ભયાનક મજાક ઉડાવતાં જ સમગ્ર વિશ્વભરમાં ફાટી નીકળ્યો ભારે આક્રોશ અને જ્વાળામુખી : ભારત અને ઈઝરાયલના દ્વિપક્ષીય સંબંધો વચ્ચે એક ધર્મગુરુની વિષમય અને ઝેરી ટિપ્પણીથી કરોડો હિન્દુઓની ધાર્મિક ભાવોના ધજાગરા ઊડ્યા:સોશિયલ મીડિયા પર આ સનસનાટીભર્યા વિડિયોથી ભારતીયોના છાતીના પાટિયા બેસી ગયા5:37 PM IST
રાજકીય પીચ પર અણનમ ભરત પંડયાઃ હેપ્પી બર્થડે1:01 PM IST




























































































































































કરન્સી કન્વર્ટર
તંત્રી સ્થાને થી



























































































































































































































