<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

મોડી રાત્રે સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓ ઉપર, કચ્છના કેટલાક ભાગો ઉપર, મહારાષ્ટ્ર અને મુંબઈ ઉપર વાદળાઓની જોરદાર રમઝટ* મોડી રાત્રે ૧૨ વાગ્યે લેવાયેલ લેઈટેસ્ટ ઇન્સેટ સેટેલાઈટ તસવીરમાં સૌરાષ્ટ્રના કાંઠાના જિલ્લાઓ ઉપર વાદળાઓ છવાયેલા જોવા મળે છે. કચ્છના કેટલાક ભાગમાં પણ વાદળાઓની જમાવટ છે. આ ઉપરાંત સમગ્ર ગુજરાતમાં મધ્યમ સ્તરના વાદળાઓ છવાયેલા છે. મહારાષ્ટ્ર અને મુંબઈ ઉપર પણ વાદળાઓ પુષ્કળ દેખાય છે..

(12:34 AM IST)