<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું દે ધનાધન : ઠેરઠેર પાણી ભરાયા ૧પ-૧પ ઇંચ વરસાદ પડવાની આગાહી અમદાવાદઃ ઉત્તર ગુજરાત બાદ હવે દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું તોફાની બેટીંગ : સુરત-વલસાડ- ભરૂચમાં ભારે વરસાદ નદીઓ બે કાંઠે : ઠેર-ઠેર પાણી ભરાયા વલસાડના ધરમપુરમાં ર કલાકમાં ૪ ઇંચ ઉકાઇ ડેમના ૮ દરવાજા ખોલાયા : વડોદરામાં પણ વરસાદે જોર પકડયુ : ગુજરાતમાં કેટલાક વિસ્‍તારોમાં ૧પ-૧પ ઇંચ વરસાદની આગાહીઃ બે સીસ્‍ટમ સક્રિય : સાર્વત્રિક વરસાદ થશે

(4:04 PM IST)