News of Saturday, 24th August 2024
રાજયના પૂર્વ મંત્રી અને જામનગરના પૂર્વ ધારાસભ્ય હકુભા જાડેજા ડેન્ગ્યુની સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંહ સરકારી હોસ્પિટલમાં સારવાર હેઠળ તેઓને ડેન્ગ્યુ થઈ ગયાનું નિદાન થયેલ છે : હાલ તબિયત સુધારા પર છે : તેમની તબિયતને લઈને તેમના હજારો ચાહકોમાં ચિંતાની લાગણી પ્રસરી હતી : અકિલા સાથેની વાતચીતમાં હકુભાઈએ જણાવ્યુ હતું કે હાલ તબિયત સારી છે

(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
