<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ત્રિપુરામાં ભારે વરસાદ: અગરતલામાં ચારેકોર ઘરોમાં પાણી ભરાયા: હજારો લોકો રાહત શિબિરમાં આશરો લઈ રહ્યા છે : ત્રિપુરાની રાજધાની અગરતલામાં ભારે વરસાદને કારણે ચારે કોર પાણી ભરાયા, ઘરોમાં પાણી ભરાતા હજારો લોકોએ રાહત શિબિરોમાં આશરો લીધો, મુખ્યમંત્રીએ ઇમર્જન્સી બેઠક બોલાવી, રાહત બચાવ કાર્ય શરૂ

(9:39 AM IST)