<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

એજીઓ"એ પ્રખ્યાત બ્રિટિશ ફેશન બ્રાન્ડ "આસોસ" સાથે ગેમ ચેન્જર પાર્ટનરશીપની જાહેરાત કરી : રિલાયન્સની માલિકીની Ajio એ પ્રખ્યાત બ્રિટિશ ફેશન બ્રાન્ડ ASOS સાથે ગેમ ચેન્જર પાર્ટનરશીપ ની જાહેરાત કરી છે. : આ સાથે જ ભારતીય ઓનલાઈન રિટેલ માર્કેટમાં ASOS નો પ્રવેશ થયો છે. : આ પાર્ટનરશીપ સાથે જ Ajioના લાખો ગ્રાહકો માટે ASOS ડિઝાઇન, ASOS એડિશન, ASOS લક્સ અને મિસ સેલ્ફ્રીજ સહિત ASOSની ૩૦૦૦ થી વધુ રેન્જ ઉપલબ્ધ બની છે.

(9:42 AM IST)