<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

રાજકોટમાં મેઘરાજા મહેરબાનઃ બપોરે ૩ થી ૪ માં વધુ ૧ ઇંચ : શહેરમાં મેઘરાજા મહેરબાન થયા છે. આજે બપોરે ૩ થી ૪ માં સેન્‍ટ્રલમાં ર૮ મીમી, વેસ્‍ટમાં ૩૦ મીમી તથા ઇસ્‍ટ ઝોનમાં ર૩ મીમી પાણી પડયાનું ફાયર બ્રીગેડમાં નોંધાયું છે. : જો કે દરમિયાન સવારે ૪.૩૦ થી આ લખાય છે ત્‍યાં સુધીમાં બપોરે ૪ વાગ્‍યા સુધીમાં ૮ થી ૯ ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ પણ વરસાદ ચાલુ છે.

(4:03 PM IST)