News of Sunday, 25th August 2024
રાજકોટ મહિલા કોલજ અન્ડર બ્રિજ બન્યો સ્વિમિંગપુલ: અવર જવર બંધ : કાલાવડ રોડ પરના પુલમાં પાણી ભરાતા મનપા તંત્ર દ્રારા નિકાલ કાર્યવાહી હાથ ધરાઈ : શહેરમાં વહેલી સવારથી મેઘરાજા મન મુકી વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા છે ત્યારે કાલાવડ રોડ પર આવેલ મહિલા કોલેજ અન્ડર બ્રિજમાં પાણી પાણી ભરાતા ટ્રાફિક વ્યવહાર બંધ થયો છે. આ બ્રિજમાં પાણી ભરાતા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્રારા પાણી નિકાલ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

(2:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
