<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

ધ્રોલ ના હમાપર ગામે ધેલ નંદીના કોઝવે ઉપર થી પાણી ફરી વળ્યું : હાલ પુલ પરથી અવરજવર બંધ : આ પુલ અંદાજીત સાતથી આઠ ગામનો મુખ્ય માર્ગ છે : હાલ અવરજવરમાં લોકોને થઈ રહી છે ભારે મુશ્કેલી (સંજય ડાંગર, ધ્રોલ)

(2:28 PM IST)