<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

યુપીનો શિક્ષક ભરતી મામલો સુપ્રીમમાં : યુપીમાં ૬૯ હજાર સહાયક શીક્ષક ભરતીમાં આરક્ષણ સંબંધીત ગોટાળાનો મામલો સુપ્રિમમાં પહોંચ્‍યો છે. જનરલ વર્ગના અચયનિત વિનય પાંડેય અને શિવમ પાંડેયે સુપ્રિમમાં અરજી દાખલ કરી છે. અગાઉ અભ્‍યાર્થીઓ દ્વારા કેવીએટ પણ કરવામાં આવી હતી.

(2:59 PM IST)