<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

૧૯મી ઓગસ્ટે વિશ્વભરમાં વર્લ્ડ સંસ્કૃત ડે ઉજવાશે: નરેન્દ્રભાઈ : ૧૯મી ઓગસ્ટે વિશ્વભરમાં વર્લ્ડ સંસ્કૃત ડે ની ઉજવણી કરવામાં આવશે. મન કી બાતમાં નરેન્દ્રભાઈએ કહ્યું કે આજે ભારતમાં અને વૈશ્વિક સ્તરે સંસ્કૃત પ્રત્યેની રુચિ વધી રહી છે

(5:07 PM IST)