<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 26th August 2024

કચ્છમાં મધદરિયે કોસ્ટ ગાર્ડ હેલિકોપ્ટર અને જહાજો સાથે સજ્જ પલટાયેલા હવામાન અને ભારે વરસાદ તથા દરિયામાં સંભવિત તોફાનને પગલે કોસ્ટગાર્ડ મધદરિયે સજજ. હેલિકોપ્ટર અને જહાજ દ્વારા માછીમારોને કિનારે પરત ફરવા સૂચના. સલામતી માટે કોસ્ટગાર્ડ મધદરિયે તૈનાત. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ) : જુઓ વિડિયો

(5:20 PM IST)