News of Tuesday, 27th August 2024
ભારે વરસાદને પગલે રાજકોટ શહેરમાં પોલીસે અમુક રસ્તા ડાયવર્ટ કર્યા: રાજકોટ ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના જણાવ્યા મુજબ શહેરના કેકેવી ચોકથી બિગ બાઝાર, મહિલા કોલેજ અંડરબ્રિજ, પોલીસ હેડક્વાર્ટરથી રૂડા ઓફીસ, અયોઘ્યા ચોકથી માધાપર ચોકડી, પાટીદાર ચોક, કણકોટ રોડ પર જરૂરી ન હોય ત્યાં સુધી લોકોને બહાર ન નીકળવા અનુરોધ કરાયો.

(11:13 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
