<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

પટનાના ઈસ્કોન મંદિરમાં મધરાત્રે ભીડ કાબૂ બહાર જતા પોલીસનો લાઠીચાર્જ: ડઝન ભાવીકોને ઇજા: જન્માષ્ટમીના તહેવાર પ્રસંગે બિહારના પટનાના ઈસ્કોન મંદિરમાં મધરાત્રે ભીડ કાબૂ બહાર જતા પોલીસનો લાઠીચાર્જ. મહિલાઓ સહિત એકાદ ડઝન ભાવિકોને ઈજા થયાનુંમાં જાણવા મળે છે. વિગતો મેળવાય રહી છે.

(11:34 AM IST)